________________
બધિદુર્લભભાવના
૧૪ પ્રાપ્ત થયું. તારે ખ્યાલમાં રાખવું કે એ સર્વ ગુણોની ખાણ છે, એ વસ્તુ અમૂલ્ય છે અને સાધારણ રીતે મળવી મુશ્કેલ છે. તારા મહાન સુકૃતના ઉદયથી તને જ્ઞાનરન પ્રાપ્ત થયું છે. તું અનેક નદી-નાળા અને ખાડીઓ ઉ૯લંઘી આ ભવ્ય પ્રકાશને પામે છે તેને તું પૂરતે લાભ લે. મનુષ્યત્વથી માંડી તું બધિરત્નની પ્રાપ્તિ સુધી પહોંચે. તને ઘણું અનુકૂળતા મળી. ત્યારે હવે તારે શું કરવું ?
ગુરુમહારાજના પ્રાજ્ય-પ્રચુર વિનયથી ઉત્પન્ન થયેલ જે આ શાંત અમૃતરસ તને પ્રાપ્ત થયો છે તેનું પાન કર. તને જે શુભ સામગ્રીને યોગ થયો છે અને તારામાં પ્રકાશ પડ્યો છે, તું જાગ્યો છે તેનો લાભ તું તેનું પાન કરવા દ્વારા લે. શાંતરસપાન એટલે શું? એ તને ફરી ફરી કહેવાની જરૂર ન હોય. એ અંદરનો રસ છે, આત્મિક વિકાસ છે અને બાહ્ય ઉપાધિથી પર છે. એના રસમાં પડ્યો એટલે બીજી જંજાળ છૂટી જશે. બધિરત્નને લાભ એટલે શાંતરસમય જીવન. શ્રીવિનયવિજય ઉપાધ્યાયના નામોચ્ચાર સાથે શાંતરસ પાનનો મહિમા અત્ર ગાયે.
X
આ ભાવનામાં બધિરત્ન પ્રાપ્ત થવા પહેલાં ઉત્તરોત્તર નીચેની વસ્તુઓની પ્રાપ્તિની મુસીબત બતાવી. ૧ સૂફમનિગદ અવ્યવહારરા- | જ્ઞાનાવમાં નીચેના વિષ
શિમાંથી બહાર નીકળવું. ચર્ચા છે તે સરખાવવાગ્યા છે. ૨ સ્થાવર એકેદ્રિયપણું ! ૧ નિગોદથી નિગમ. ૩ ત્રાસપણાની પ્રાપ્તિ. [ ૨ સ્થાવરત્વ.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org