________________
૧૪૪
શ્રી શાંતસુધા રસ
કર્યા. એમાં તે કદી ધર્મની વાત સાંભળી છે ? ત્યારે સર્વ જગ્યાએ વાતા કેવી સાંભળી ? વિગતામાં ન ઉતરીએ, વાતાના પ્રકાર ત્રણ છે:
(૧) ઋદ્ધિ-પૈસા સંબંધી વાત! પૈસામાં માલેકીની ચીજો, ઘર, ફરનીચર, ઘરેણા સર્વ સમજવાં. તિર્યંચાને પણ ઘરમાળા-ખીલ હાય છે. રહેવાનાં સ્થાન પર મૂર્છા થાય એ સર્વ વાતા આ ગૈારવમાં આવે છે.
(૨) રસ–ખાવાપીવાની વાતા ગારવ એટલે આસક્તિ-શાક સમારવા, ભેાજન મનાવવા, શું ખાશુ તેની કલ્પના કરવી વિગેરે.
(૩) શાતા-શરીરને વ્યાધિના પ્રસ`ગા, દવા દારુ વિગેરે. આ ત્રણે ગૈારવામાં પ્રાણી પડ્યો રહે છે, એની વાતા કરે છે. નાનાં જીવા એની ચિતવના નાના પાયા પર કરે છે, પણ પશુ પક્ષી મનુષ્યાદિ સર્વ એમાં આખા વખત ચકચૂર રહે છે.
સંસારમાં ફરતાં તે અનેક વખતે ઋદ્ધિ, રસ અને શાતાની વાતો સાંભળી, પણ કોઈ જગ્યાએ તે ધર્મોની વાતા સાંભળી છે? ન સાંભળી હાય તેા તેનું કારણ શું ? અને સાંભળી હાય તો તારી આ દશા હાય ખરી ? ઓ પ્રમાણે સ્થિતિ છે. હવે તારા શું વિચાર છે ? અંતે ધર્મ વગર આરા આવે તેમ નથી, માટે જે કરવું હાય તે સાધી લે. અવસર ગયા પછી તે માત્ર પસ્તાવે જ રહેશે અને આવે અવસર ફીક્રીને વારવાર મળશે નહીં.
૮. તને મનુષ્યત્વ મળ્યુ, શ્રવણુની ઇચ્છા થઈ, ધમ તરફ વૃત્તિ થઇ અને તને સદ્ગુરુના બેધ પ્રાપ્ત થયા, તને સજ્ઞાનરત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org