________________
ઓધિદુર્લભ ભાવના
૧૪૩ સુધી આવે તે પણ એનો ઉદ્યમ બહિરંગ રહેવાનો છે, એની ક્રિયા-દ્રવ્યક્રિયા રહે છે.
અંતરંગમાં મહાન વૈરીસમૂહ હજુ બેઠે જ છે. એના મુખ્ય નાયક રાગ દ્વેષ છે. એનાં બચ્ચાંકચ્ચાંને પાર નથી. કષાયે અંદર રમ્યા કરે છે, હાસ્ય, રતિ, અરતિ નાગ્યા કરે છે અને તે ઉપરાંત એના અંતરંગના-અંદરના ગેટાને પાર નથી. એને વાતવાતમાં થાક લાગી જાય છે. એ ફરવા જશે તો પચીશ ચક્કર મારશે, પણ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એને થાક લાગી જશે.
આળસને તે હિસાબ નથી. ધર્મ આચરણ કે પેગ વિધાન વખતે એને બગાસાં આવવા માંડશે. ધર્મશ્રવણ કે ક્રિયા વખતે નિદ્રા જદી આવે છે, કારણ કે એમાં એને અંતરંગને રસ નથી. રસ જામે એટલી એની તૈયારી કે એને અભ્યાસ નથી. આવા તો અનેક અંતરંગ કારણે છે. એ સુકૃત્યને પ્રસંગ આવવા જ દેતા નથી અને આવી જાય તો વાત મારી જાય એવું સ્વરૂપ ઊભું કરી દે છે. આ સર્વ વાતો આપણું અવલોકન અને અનુભવને વિષય હોઈ શરમાવે તેવી છે એટલે વધારે વિવેચન માગતી નથી.
૭. આને માટે એક વાતનો વિચાર કરીએ. ચોરાશી લાખ છત્પત્તિ સ્થાને છે. ઉપજવાનાં સ્થાનની અનેરી વર્ણ, ગંધ, રસ, સ્પર્શની વિવિધતાને એનિ કહે છે. એની સંખ્યા ૮૪૦૦૦૦૦ છે. “સાત લાખ પૃથ્વીકાયના પાઠમાં તું આ ઘણીવાર ભણી ગયો હઈશ. નિદથી મનુષ્યત્વ સુધીની અનેક કાયાઓને અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org