________________
બેધિદુર્જન્મભાવના
૧૪૭ - શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે “વાર અનંતી ચૂક ચેતન, ઈણ અવસર મત ચૂક.” અનેક વાર તક મળી ત્યારે એને તે પૂરે કે જરા પણ લાભ લીધો નથી. લીધે હોય તે આ દશા અને આ રખડપાટે હેય ખરો ? આ સંબંધમાં એક દષ્ટાન્ત ધર્મરત્નપ્રકરણમાં વાંચ્યું હતું, તેમાં “દાક્ષિણ્ય ” ગુણ પર ક્ષુલ્લકકુમારની કથા છે. તેને અતિ અગત્યને મુદ્દો મને જુદે ભાસે છે. સંક્ષેપમાં હકીકત નીચે પ્રમાણે છે
પતિના મૃત્યુથી વિધવા થયેલ કે ઈ રાણીએ પૂર્ણ વૈરાગ્ય પામી ગુપ્ત રીતે ચારિત્ર લીધું. દીક્ષા લીધા પછી જણાયું કે તે સાધ્વીને ગર્ભાધાન હતું. વિચક્ષણ ગુણએ પ્રસૂતિકાર્ય ગુમ રીતે કરાવ્યું. પુત્ર સાંપડ્યો એનું ક્ષુલ્લકકુમાર નામ પાડયું. તે બહુ ચાલાક અને ઉદાર મનને થયે. ભ ગણ્યો અને કુશળ થયો એટલે એગ્ય વયે ગુરુએ તેને દીક્ષા આપી. બાર વર્ષની વય થતાં એને સંસારમાં જવા ઈચ્છા થઈ. માતાના આગ્રહ સંયમાવસ્થામાં બાર વર્ષ વધારે રહ્યો. માતાની ગુરુણના આગ્રહે બીજાં બાર વર્ષ રહ્યો. અધ્યાપક ગુરુના આગ્રહે ત્રીજા બાર વર્ષ રહ્યો. ગચ્છાધિપતિના આગ્રહે ચોથા બાર વર્ષ રહ્યો. એના દાક્ષિણ્યતાને પાર નહોતે. ૬૦ વર્ષની વયે સંસારમાં પડવા નીકળી પડ્યો. માતાએ ચાલતી વખતે રૂમાલ અને વીંટી નિશાની તરીકે જાળવી રાખ્યા હતાં તે આપ્યાં. તે બતાવવાથી રાજ્યનો અર્ધભાગ મળે તેમ હતું. ક્ષુલ્લક ચાલ્યું. રાજનગરે રાત્રિને વખતે પહે.
રાજમહેલમાં નાટક ચાલતું હતું. શુલ્લક મુનિ પણ તે જેવા ૧ જુઓ ધર્મરત્નપ્રકરણ ભાષાંતર ભાગ પહેલો પૃઇ ૨૦૬ થી ૨૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org