________________
બધિદુર્લભ ભાવના
૧૩૯
લાભનું કારણ નથી. આત્મવિકાસના પ્રસંગેને ત્યાં અનેકગણે વધારે અવકાશ છે.
૪. આર્યદેશમાં જન્મ થઈ જાય તો પણ ત્યાં નીચેના પતનના પ્રસંગે છે તે ધ્યાનમાં રહે. (ક) સ્ત્રીની પ્રાપ્તિ માટે પ્રયત્ન, ધ અને તરખટ. (ખ) પરસ્ત્રી તરફ આકર્ષણ અને તે કારણે દુર્બાન અને વેર. (ગ) વેશ્યાના પ્રપંચે, તેને પોતાની કરવાની તીવ્રતા ને સંકટ. (ઘ) પૈસા મેળવવા, જાળવવા અને ખરચવાની ગુંચવણ. (ડ) પૈસાના મમત્વથી ઝગડા, લડાઈ, ટંટા, રાજદરબારે ગમન. (ચ) જમીનની તકરારના ગંભીર પરિણામે અને દુર્ગાને. (છ) યુવાન દેખાવાના વલખાં, શક્તિ લાવવાના પ્રયોગો
અને આસક્તિ. (જ) કીર્તિભય, રાજભય, ચોરભય, અકસ્માતભય વિગેરે. (ગ) અમુક ભેજન બનાવવું, ખાવુ, પકવાન્તો વિગેરે
તૈયાર કરવા, કરાવવાની વાતો. (૪) મોટા વરાઓ કરવાને પ્રસંગે ભેજનને અંગે થતા
મહા આરંભે. આ મુદ્દાઓમાં ચાર સંજ્ઞાનો સમાવેશ થાય છે. મૈથુન, પરિગ્રહ, ભય અને આહાર. આ ચાર બાબતોમાં પડી જઈ પ્રાણી અનેક ઉપાધિઓ કરે છે અને તેની પીડામાં મગ્ન થઈ જઈ તેમાં રપ રહે છે. અને એ પીડાનું રટણ કેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org