________________
૧૩૦
શ્રી-શાંત-સુધારસ
મંદવાડમાં ભગવાન સાંભરે એ તો આ સંન્યાસ જેવુ છે અને તે પણ બહુધા તો સાંભરતા જ નથી. આવા બેગ ન થાય ત્યાંસુધીમાં તુ તારું' કબ્યૂ કરી લે.
વ્યાધિને
વળી ન્યુમૅાનિઆ જેવા વ્યાધિઓ અમુક કલાકામાં પ્રાણીને અસાધ્ય સ્થિતિમાં મૂકી દે છે. એમાંનુ કાઇપણ કયારે આવશે તે કહી શકાય નહિ. જરા-ઘડપણું દોડતુ નજીક આવતુ જાય છે અને આવે એટલે જી' થાય છે? તે અગાઉ વર્ણવાઈ ગયું છે. તે ઘડપણ તને ઝડપી ન લેય ત્યાંસુધીમાં તું ચેત.
તારી પાંચે ઇંદ્રિયા પેાતાના વિષયમાં સખળ છે તેટલા વખતના લાભ લે. આંખા જાય, કાન બહેરા થાય કે સ્પર્શેન્દ્રિય કામ ન આપે ત્યારે તું શું કરી શકીશ ? આંખ કાનના ઉપયેગ ન થાય તેની પરાધીનતા કેટલી હાય છે તે અનુભવ વગર તને સમજાતુ ન હાય તો જરા અવલેાકન કરી જો.
આયુષ્યને ભરાંસા શે! ? કાઇપણુ ઉમ્મરે પ્રાણી ચાલી જતા દેખાય છે. પ્રથમ ભાવનાના અષ્ટકના ચેાથા લેાકમાં આ સર્વે તે ગાયું છે–વિચાર્યું છે. રાતસુધી જેની સાથે વાતા કરી હાય અને તદૃન તંદુરસ્ત સ્થિતિમાં જેનાથી છૂટા પડ્યા હાઇએ તેને બીજી સવારે ચિતા ઉપર પાઢાડ્યા છે. આ પ્રમાણે સ્થિતિ છે, તેા વ્યાધિથી શરીર વ્યાપ્ત ન થયું હાય, ઘડપણ આવ્યું ન હાય, ઇંદ્રિયા જવાબ આપતી હાય અને આયુષ્ય હોય ત્યાં સુધીમાં તારું પેાતાનું ખરું હિત થાય તેવા રસ્તા લઇ લે.
જ્યારે સરૈાવરની પાળ તૂટશે અને પાણી ચાલવા માંડશે ત્યારે તુ શું કરી શકીશ ? પછી પાળ કેમ ખંધાશે ? પછી તુ માટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org