________________
૧ર૪
શ્રી•શાંત-સુધાર-સ
પાછું ચકડાળે ચડવાનું થાય છે. સ્થિર ને દીર્ઘ આયુષ્ય હોય તે કાંઇ પ્રકાશ સાંપડે, રસ્તા દેખાય અને આદર પણ થાય.
એ સર્વ મળે તેા પણ જળચર, સ્થળચર, ખેચરમાં જાય અથવા નારક થાય કે દેવ થાય તેા ત્રાસ ને પરાધીનતા જળચરાદિને, વેદના નારકાને અને અતિ સુખવિલાસવાને માર્ગ પર આવવામાં વિદ્મરૂપ છે. મનુષ્યત્વ મનુષ્યને—ભવ મળવા ઘણું મુશ્કેલ છે. આવી રીતે નિગેથી માંડીને અનેક ચક્રોમાંથી પસાર થઇને સંજ્ઞી પંચેંદ્રિય અને સ્થિર આયુષ્ય સાથેનુ મનુષ્યત્વ મળવુ મહામુશ્કેલ છે. અહીં દશ દષ્ટાંતેાની સાર્થકતા સમજી લેવી. હજી આધિરત્નની આડે તે ઘણી હકીકતા છે, પણ જેમ તેમ કરીને મહામુશીબતે આપણે મનુષ્યત્વ સુધી આવ્યા છીએ.
૬. ૪, મનુષ્યને ભવ મળે ત્યાં પણ મહાત્માહનુ સામ્રાજ્ય વર્તે છે. પ્રાણી પ્રેમમાં પડી જાય, રસિકતામાં લેપાઇ જાય, ગરીબાઈમાં દબાઈ જાય, અભિમાનમાં ચઢી જાય, ભાગવિલાસમાં આસક્ત થઈ જાય, નકામી-અવગરની ખટપટમાં અટવાઇ જાય, મેટાઇમાં તણાઇ જાય, શરમથી લેવાઇ જાય, હાસ્ય, શાક કે ભયમાં લીન થઇ જાય કે પૈસા એકઠા કરવાના કામમાં પડી જાય તા મારું-તારું કરવામાં આખા ભવ હારી જઇ અગાધ સંસારકૂપમાં પાછા અટવાઇ જાય છે. અથવા અજ્ઞાન–મિથ્યાજ્ઞાનમાં પડી જઇ પ્રકાશ પામતા નથી અને પ્રકાશની પાસે આવે તા તેને એળખતે એ કાઇ વાર અભિનિવેશ કરી બેસે છે પડે છે. કેટલીક વાર શકાએ કરી મા ભ્રષ્ટ થાય છે અને ઘણીખરી વાર તે આંખ જ ઊંચી કરતા નથી. પેાતાના નાના
Jain Education International
નથી. અલ્પ જ્ઞાનથી અને જ્યાં ત્યાં ભરાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org