________________
નધિદુર્લભ ભાવના
૧૨૩
રસ કાળા ચેરિટ્રિય પ્રક્રિય ર સ ચ ઇદ્ધિ છે
સ્પર્શ, રસ, ઘાણુ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇંદ્રિચે છે. એમાં અનુક્રમે બેઈદ્રિયવાળા બેઇઢિય, ત્રણ ઇંદ્રિયવાળા તેઈદ્રિય, ચાર ઇંદ્રિયવાળા ચરિંદ્રિય અને પાંચ ઇન્દ્રિયવાળા પંચૅઢિય. આ સર્વ ત્રસ જીવે કહેવાય છે. બે ત્રણ ચાર ઇંદ્રિયવાળામાં ખૂબ કાળ ભમે, ઉપર નીચે આંટા મારે, એકેંદ્રિયના ઉપર કહેલા વિભાગમાં અને નિગાદમાં પણ જઈ આવે. એમ કરતાં કરતાં પંચેંદ્રિયપણું પ્રાપ્ત કરે.
પાંચે ઈદ્રિય મળી જાય એટલે વિકાસ થાય તે પણ પર્યાપણું દુર્લભ છે. અહીં જરા ખુલાસાની જરૂર છે.
પર્યાપ્તિ છ છે: ૧ આહાર, ૨ શરીર, ૩ ઈદ્રિય, ૪ શ્વાસશ્વાસ, ૫ ભાષા, ૬ મન.
જીવ કાર્મણ શરીર સાથે ઉત્પન્ન થાય એટલે પ્રથમ આહાર લે, પછી શરીર બંધાય, પછી ઇંદ્રિયે બંધાય, પછી એ શ્વાસોશ્વાસ લેવાની, ભાષા બોલવાની ને મનવડે ચિંતવવાની શક્તિ મેળવે.
આ છ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે એ પર્યાપ્ત કહેવાય.
અનેક જીવો તો એ પર્યાસિઓ પૂરી કર્યા વગર જ મરણ પામે છે. એટલે પર્યાપ્ત થવું એ પણ દુર્લભ છે. પાંચે ઈદ્રિયવાળા શરીરમાં આવ્યા પછી પણ આ રીતે સર્વ મનની મનમાં રહી જાય તેમ છે અને પર્યાપ્તત્વ મળે પણ સંજ્ઞિત્વ ન મળે તો પણ પદ્રિયપણું નકામું છે. અસંગ્નિ પંચેંદ્રિય મનુષ્ય જે મળમૂત્રાદિમાં ઉત્પન્ન થાય છે તેને મન હોતું નથી. પર્યાપ્તિ પાંચ જ હોય છે. એવા મન વગરના પચેંદ્રિયપણને સાધ્ય દ્રષ્ટિએ વિશેષ અર્થ નથી.'
એમ કરતાં ત્રપણું મળ્યું, પચેંદ્રિયપણું ને પર્યાપ્તત્વ મળ્યું, સંજ્ઞિત્વ પણ મળ્યું, પરંતુ આયુષ્ય તદન નાનું-અપ હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org