________________
બનધિદુર્લભ ભાવના
૧૧૭ થાય છે, કેઈ વાર વર્ણશંકર થાય છે, કેઈ વાર કીડા થાય
છે, કેઈ વાર પતંગ થાય છે, કેઈ વાર કુંથુ થાય છે, કે“વાર કીડી થાય છે. ૩–૪. કર્મમલથી રગદોળાયેલા પ્રાણીઓ “એ પ્રકારે ચોરાશી લાખ યોનિઓના ચક્રમાં પડેલા હાઈ “જેમ ક્ષત્રિયે લડાઈથી કદી ધરાતા નથી તેમ તેઓ સંસાર “વિષે કદી ઉદ્વેગ પામતા નથી. ૫. પ્રાણીઓ કર્મના સંબંધથી “અત્યંત મૂઢ થઈને મનુષ્ય સિવાયની બીજી પેનિઓમાં દુ:ખી
થાય છે, બહુ વેદના ભેગવે છે અને વધારે વધારે હેરાન “થતા જાય છે. ૬. અનુક્રમે ઘણા કર્મોનો કઈ વાર નાશ થઈ જાય તે શુદ્ધિ પ્રાપ્ત કરીને કદાચિત્ મનુષ્યને જન્મ પ્રાપ્ત કરે છે. ૭. મનુષ્યનું શરીર મળ્યા પછી પણ જે ધર્મના “ શ્રવણ કરવાથી તપ, ક્ષમા અને અહિંસાને સ્વીકાર થાય
એવા ધર્મનું શ્રવણ દુર્લભ છે. ૮. કદાચિત્ ધર્મનું શ્રવણ “પ્રાપ્ત થઈ જાય તો તેમાં શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. સાચી “ હકીકત સાંભળ્યા છતાં પણ અનેક પ્રાણીઓ પતિત થઈ જાય
છે. ૯. ઉપર્યુક્ત શ્રુતિ અને શ્રદ્ધા પ્રાપ્ત કરીને પણ વોય. “સંયમ-શક્તિ વધારે દુર્લભ છે. અનેકને એ હકીક્તની રુચિ
થાય તો પણ એને અંગીકાર થતો નથી. ૧૦. મનુષ્યત્વ પામીને, ધર્મ-શ્રવણ કરીને અને તેની સહણ કરીને તેમજ તે પ્રમાણે વર્તન કરીને તપસ્વીએ પિતાની જાત ઉપર “સંયમ કેળવો જોઈએ અને કર્મ રજ ઉડાવી દેવી જોઈએ. ૧૧.
આવી રીતે પવિત્ર થયેલા પ્રાણની શુદ્ધિ થાય છે અને અગ્નિમાં “ઘી નાખે ત્યારે અગ્નિ જેમ પ્રદીપ્ત થાય છે તેમ શુદ્ધ થયેલા
પ્રાણીને ધર્મ પ્રદીપ્ત થાય છે. ૧૨. કર્મબંધનાં હેતુઓને છોડી “દો, ક્ષમાદ્વારા યશને પુષ્ટ કરે, એમ કરનાર પ્રાણુ આ પાર્થિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org