________________
૧૦૦
શ્રી શાંતસુધારસ નિગદનું સ્વરૂપ અને તેમાં રહેતાં જીવની અનંતતાનો ખ્યાલ આવે ત્યારે આકાશની અનંતતા અને જીવસંખ્યાની અનંતતાને કયાસ કરી શકાય છે. અસંખ્ય આકાશપ્રદેશને અવગાહી એક ગેળે રહે અને એવા અસંખ્ય ગોળા પૈકી એકેક ગેળામાં અસંખ્ય નિગદ રહે અને અકેક નિગદમાં અનંત જી રહે. એને ખ્યાલ કરતાં એને કોઈ સ્થાનકે આપણે ભરાઈ પડ્યા હોઈએ તે આપણું શી દશા થાય? તે વિચારવા જેવું છે. આ અનેક થાનનો વિચાર કરતાં મનમાં જે અસ્થિરતા હોય છે અને થોડા વખતમાં આ મેળવું ? કે આ ખાઉં? પણે જઉં ? કે આમ દેડું? એવા એવા અવ્યવસ્થિત વિચારો આવતા હોય તે દૂર થઈ જાય છે અને મનમાં એક પ્રકારની સ્થિરતા આવતી જાય છે. અતિ વિશાળ ચાદ રાજકમાં પિતાના સ્થાનની અ૯પતા મેટા માંધાતાને પણ મૂંઝવી નાખે તેમ છે, તો તું તે કોણ? તારી ગણતરી શી? તારું સ્થાન કેટલું નાનું? અને વિશ્વના કયા ખૂણામાં આવ્યું છે ? આવી વિચારથિરતા. થતાં અધ્યાત્મ સુખની પ્રસૂતિ થાય છે અને એ સુખને આનંદ અજબ છે, એ મનોરાજ્ય અને ખાં છે, એની વૈભવસંપત્તિ અલોકિક છે. ઉપાધ્યાયજીને આ ભાવના રસ પ્રથમ દષ્ટિએ જ અતિ આકર્ષક છે, તન્મય કરી દે તેવું છે અને અતિ પ્રાઢ ભાષામાં ચિતરાયે છે.
એમને બીજો પ્રવાહ જીવ અને પુદગળના સંબંધથી થતા વિવર્સોને છે. એ પ્રસંગ અતિ પ્રાસાદિક છે. આ લોકના વિવિધ આકારે બતાવી, તેની રમણીયતા અને તેની બીભત્સતા બને બરાબર બતાવેલ છે. ત્યારપછી એનાં અનેક સ્થાનકે એ દેખાતી વિચિત્રતા હૃદયને દ્રવિત કરી દે તેવી છે. આપણે સંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org