________________
શ્રી શાંન્ત સુધારસ
કમકમાટી છૂટે એવાં અનેક સ્થાનેા અધેાલેાકમાં ઠેકાણે ઠેકાણે છે. આ પૃથ્વી પર પણ ભય કર સ્થાના અનેક હેાય છે. એ જોતાં મનમાં ગ્લાનિ અને કેટલીક વાર ભય જરૂર થાય છે. કહેવાની મતલમ એ છે કે, આ લેાકનાં સ્થાના અનેક પ્રકારનાં છે અને અનેક પ્રકારની શુભ અશુભ લાગણી ઊભી કરનારા છે. આનંદ, પ્રશંસા, શાક, વિષાદ, ભય સ્થાનપરત્વે થાય છે એ સહજ સમજાય તેવી હકીકત છે.
૪
૬. એ લાકમાં કેાઇ જગ્યાએ ઉત્સવ ચાલી રહેલા હોય છે, કોઇ જગ્યાએ વાજા વાગતાં હાય છે, કેાઇ જગ્યાએ નાચરંગ ઉડતા હાય છે, કેાઈ જગ્યાએ નાટક સિનેમા જામ્યા હાય છે, કાઇ સ્થાનકે સુંદર પકવાન્ન પીરસાતા હાય છે, કાઇ જગ્યાએ ‘હુરે હુરે’ના પાકાર ચાલતાં હાય છે, કેાઈ જગ્યાએ ઉજાણી– જ્યાફતા મચી રહી હાય છે, કઇ જગ્યાએં સમય વરતે સમયેા’ મેલાતા હાય છે, કેાઇ જગ્યાએ તાળીઓના ગડગડાટ ઉઠતા હાય છે. એવી રીતે અનેક આનંદ જયમંગળ ઉચ્ચારના ચિત્રા રજૂ કરી શકાય એવા પ્રસગેાથી લેાક ગાજી રહ્યો હાય છે.
કોઇ જગ્યાએ છાતી પર અસહ્ય છાજીયા લેવાતાં હાય છે, કાઇ જગ્યાએ રડાપીટ ચાલતી હૈાય છે, કેાઈ જગ્યાએ નિ:સાસા નખાતા હોય છે, કાઇ જગ્યાએ ફાંસીએ દેવાતી હાય છે, કેાઇ જગ્યાએ મારામારીમાં લેહીના રેલા કે નદીએ ચાલતી હાય છે, કાઇ જગ્યાએ ખાટકીએ જીવાનાં ગળાં પર છરી ચલાવતા હાય છે, કાઇ રાગની પીડાથી કકળાટ કરતા હાય છે, કેાઇ વિયેાગની જ્વાલામાં આંતરશેાકથી મળી—ઝળી જતા હાય છે, કેાઇ જગ્યાએ જીવે પર કરવત ચાલતી હાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org