________________
લેાકૅસ્વરૂપભાવના
૯૩
જગ્યાએ ઊંડા લચકર ખાડાવાળા દેખાય છે. મેાટા પર્વતને દૂરથી જોવામાં આવે તે પ્રભાતે જાણે તેનાં શિખરા સાનાનાં હાય તેવુ દેખાય છે. પીળી માટીને લઈને કેટલાક પત સુવર્ણ રગના દેખાય છે. દંતકથામાં અનેક પર્વતા સેાનાના કહેવાય છે. કેાઈ સ્થાનકે લેાક ઊંડા ખાડાવાળા હાય છે. મત્ય લેાકમાં ખાડાવાળા અનેક પ્રદેશેા છે. અધેાલોકમાં તા પાર વગ રના ખાડાઓ છે.
મતલબ લોકનાં સ્થાનકેા કાઇ જગ્યાએ આકષ ક હાય છે અને કોઇ જગ્યાએ અતિ બિભત્સ અને કાઇ કોઇ જગ્યાએ ભયાનક હાય છે.
૫. એ લાક કેાઇ જગ્યાએ દેવતાઓનાં મણિમ ંદિરેથી વિભૂષિત હૈાય છે. ભુવનપતિના ભવના, વ્યંતરના નગરા અને વૈમાનિક દેવાનાં વિમાનાનાં વણૅ ના વાંચતાં આનંદ થાય તેવું છે. એમાં રત્નની ભીંતા અને નીલરત્નમય ભૂમિ, ભૂમિના સ્વયં પ્રકાશ અને ક્રીડાસ્થાને એટલાં સુંદર શબ્દોમાં વણુ વેલાં છે કે વાંચતાં એક જાતનું સુખ ઉત્પન્ન થાય છે. મત્યુ લોકમાં પણ મેટાં રાજભુવને વૈભવ અને સંપદાથી ભરપૂર હાય છે. મેટા રાજ્યમહેલા, અકીંગહામ પેલેસ કે કેસરના વિલાસસ્થાના અનેક પ્રકારના સાજ સાથે ગેાઠવાયલા હાય છે. આગ્રા અને દિલ્લીના ઐતિહાસિક સ્થાનો કે વર્તમાન રાજધાનીનાં શહેરાના ખુંગલા, વાડી, ઉપવના અને ઉદિત ઉદિત રૂપવાન મનાવે છે.
કાઈ સ્થાનકે એ ભયંકર નરકસ્થાનરૂપ હાય છે. એના વજ્રમય કાંટા, એની લેાહીની નદીએ, એની ભયંકર ભૂમિએ, એની શીત જગ્યાએ, એની ઉષ્ણુ જગ્યાએ વર્ણન વાંચતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org