________________
શ્રી.શાંતસુધાર્બ્સ
અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય) રૂપ છે, એટલે એના આખા નિરવશેષ ભાગમાં સર્વત્ર પાંચ અસ્તિકાય છે અને એ સામાન્ય. નજરે જોઇએ તે એકરૂપ છે, એક સરખા છે; છતાં પુગળાએ એમાં અનેક વિવ કર્યા છે. પુદ્ગળ અને જીવા ખન્નેએ મળીને એનાં અનેક ફેર*ારા—વિભાગેા બનાવ્યા છે. પુદ્ગળ પરમાણુનાં સ્કધા એને અનેક રૂપે આપે છે.
ર
વિવવાદ દનશાસ્ત્રના અગત્યના વિભાગ છે. વેદાંતીએનુ કહેવુ એમ છે કે જગત્ બ્રહ્મમય છે અને એનાં જે જુદાં જુદાં રૂપા દેખાય છે તે અવિદ્યાના પરિણામે દેખાય છે. એ માયા છે અને અજ્ઞાનજનિત ભ્રમ છે. વસ્તુત: બ્રહ્મ સિવાય કાઇ સત નથી. વિદ્યાથી એ અજ્ઞાન ( અવિદ્યા ) ના નાશ થાય ત્યારે એક બ્રહ્મનું જ્ઞાન થાય છે.
જૈન તત્ત્વજ્ઞાન જીવ અને જડના ભેદ સ્વીકારે છે. વૈરાગ્ય માટે એ પૈાલિક પદાર્થોની અસ્થિરતા જરૂર કહે, એનાં વિવત પર એ નિવેદ્યની પરિપાટીએ રચે, છતાં મૂળ દ્રવ્ય તરીકે આત્મા અને પુદ્ગળને પૃથક્ સમજે છે. આ શાસ્ત્રીય વિષય ખૂબ ચર્ચીને સમજવા યેાગ્ય છે. પુરુષ અને પ્રકૃતિના ભેદ સમજવા પ્રયત્ન કરવા. આપણે આ દાનિક ચર્ચામાં નહિ ઉતરીએ. પુદ્ગળ સયેાગે કેવા કેવા વિવર્તા—ફેરફારા દેખાય છે તે સમજી, તેના લાભ સંસાર પરની વાસના એછી કરવામાં લઇએ.
આખા વિશ્વની નજરે જોતાં એ લાક કેાઇ જગ્યાએ સાનાના શિખરાથી ઉન્નત થયેલા દેખાય છે અને કાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org