________________
લેક સ્વરૂપ-ભાવના
懷
લોકપ્રદેશને સ્પર્શે છે અને તે વખતે આત્મા મહા સમુદ્ધાત કરી અનેક કર્મીને ખેરવી નાખે છે. આ અતિ અગત્યના સમયે પ્રત્યેક આકાશપ્રદેશને જિનના આત્મા સ્પર્શે છે. પછી તુરત એ ક્રિયા સહરી લે છે. સમુદ્દાત પ્રકરણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ( ૩૬મા પદ્મ ) માંથી વાંચવા યાગ્ય છે. એ આત્માની અદ્ભુત વીય શક્તિ બતાવે છે.
પ્રાણીઓ-જીવાની અનેક ક્રિયાનું એ લોક મદિર છે. એ અણુ ભેગા થાય ત્યારે દ્વચક, ત્રણ અણુ ભેગા મળે ત્યારે ગૃણુક, એમ અનંત અણુ મળે ત્યારે અનતાણુક સ્કંધ થાય છે. પ્રત્યેક અણુ છૂટા હૈાય ત્યારે અણુ કહેવાય, સ્કંધને લાગેલો હોય ત્યારે પ્રદેશ કહેવાય. પ્રત્યેક અણુમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શી હોય છે. અણુની શક્તિ પણ અનંત છે. એ અધેાલાકને છેડેથી ઉપર સિદ્ધસ્થાન સુધી એક સમયમાં જઇ શકે છે. એને પર્યાય--પલટન ભાવ હાય છે. એ સર્વ ફેરફારો અને ચમત્કારો લેાકમાં થાય છે અને તેથી એ સર્વ વિવિધ ક્રિયાનુ મંદિર લોક કહેવાય છે.
જીવના પાંચાની વાત તેા શી કરવી ? જેટલાં રૂપે દેખાય છે, જેટલાં આકારા દેખાય છે તે સર્વ પર્યાય છે અને પુદ્ગળનાં પર્યાયા પણુ પાર વગરનાં છે. જીવ પુગળ સયેાગજન્ય પાંચાને પણ પાર નથી. આખી વિશ્વરચના, તેના ફેરફારો, તેમાં પ્રત્યેક પ્રાણી અને પરમાણુમાં થતી હાનિવૃદ્ધિ એને લઈને મહાન નાચ ચાલી રહ્યો છે—તેનું મહા માયામદિર આ લાક છે.
૪, ‘લેાક ’ એ રીતે પાંચ અસ્તિકાય ( ધર્માસ્તિકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org