________________
લોકસ્વરૂપ ભાવના
દલીલથી પણ એ દ્રવ્યો સમજી શકાય તેવા છે. જેને પરિણામી નિત્યવાદ ન્યાયના ગ્રંથથી ખાસ સમજવા લાયક છે.
૨. ઉપર જે લેકની હકીક્ત રજૂ કરી તે લોક ચારે તરફ અલકથી વિંટાયેલો છે. ચંદ રજજુ ઊંચે અને સાત ઘન રજજુ પ્રમાણ પિંડવાળે લેક પૂરું થાય ત્યારે તેની પછી ફરતે અલેક આવે છે. અલેક એટલે જ્યાં જીવ, ધર્મ, અધર્મ, પુદગળ કે કાળને પ્રવેશ નથી પણ જ્યાં માત્ર આકાશ છે તે પ્રદેશ. અલેકમાં કઈ જીવ જઈ શકતો નથી, કારણ કે ગતિસહાયક ધમસ્તિકાય ત્યાં છે જ નહીં. માત્ર આકાશspace ત્યાં છે અને તે અનંત છે. ત્યાં પુદુગળ પરમાણું પણ નથી. - એ “ક” દીપત છે, કારણ કે એમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે અને ખાસ કરીને એમાં ચેતનશક્તિવાળા જીવે છે. વળી એ એટલો વિસ્તારવાળે છે કે એની ગણતરી કરતાં અક્કલ છક્કડ ખાઈ જાય. અસંખ્ય પેજનેની વાત એને ગણનાતીત બનાવે છે. નાનકડા મનુષ્ય લેકમાં પણ અસંખ્ય દ્વીપ–સમુદ્રો છે ત્યાં આખા લોકના માપની ગણતરી કેવી રીતે થાય? આ વિસ્તારવાળા આ લોક છે.
લોકની હદ-મર્યાદા પાંચ દ્રવ્યથી થાય છે. લેકમાં પાંચે દ્રવ્ય જરૂર હોય છે. અલેકમાં માત્ર આકાશ છે તે ઉપર જણાવ્યું છે. પાંચમાં એક પણ દ્રવ્ય એછું હોતું નથી. - આ ગાથામાં પાંચ દ્રવ્યની હકીકત કહી અને ઉપર જ (૧) લેકમાં છ દ્રવ્ય બતાવ્યા છે તેમાં અપેક્ષા સમજવાની છે. કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માનતા નથી. કાળના પર્યાય સર્વ કબૂલ કરે છે. દ્રવ્યને ગુણ અને પર્યાય બને તેવા ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org