________________
શ્રી શાંત-સુધા૨ન્સ
છે. ૭. આ રીતે લેાકસ્વરૂપ વિચારતાં એમાં આત્મ, અનાત્મ વસ્તુના ખ્યાલ થાય છે. જીવ, અજીવના વિવેક થાય છે, સ્વર્ગ, મ, પાતાળના ખ્યાલ થાય છે અને આ અનંત વિશ્વમાં આપણું સ્થાન શું છે ?અને આ જીવ કયાં કયાં જઈ આવ્યા છે? અને કેાના કાના કેવા કેવા સંબધમાં આવ્યા છે? તેના ઊંડા વિચાર થાય છે. અસંખ્યાત યાજના, નિગેાદથી ભરપૂર લેાક, તેમાં પાર વગરની વનસ્પતિઓ, મલાકનુ નાનકડું સ્થાન, તેમાં પણ મનુષ્યની ઉત્પત્તિ તા અઢીદ્વીપમાં જ. નારકાનાં દુ:ખાના ત્રાસ, સ્વર્ગનાં સુખાના આખરે થતા અત અને અનંત કાળથી ચાલી રહેલી ઘટના એ સર્વ વિચારતાં એના અનાદિત્યના અને પેાતાનાં ચારે ગતિમાં ફેરા અને ગમનાંગમનના ખૂબ ખ્યાલ આવશે, અનેક તરંગા ઉઠશે. વિશ્વની વિશાળતા કેવી ? કેટલી ? અને આપણે કાણું ? કયાં ? કયા ખૂણામાં ભરાઈ પડ્યા છીએ ? તે સમજાશે.
૮૬
આવી ભાવના ભાવતાં મનની સ્થિરતા થઇ જશે. જો ભાવનાર જ્ઞાની હશે-વિદ્વાન હશે તે એને આ આખી ઘટના તરફ નિવેદ થઇ આવશે અને પેાતાના મનના ઘેાડાની લગામ એ ખેંચશે. વિશાળ વિશ્વમાં એ તારાએ જોશે, નિરભ્ર આકાશમાં એ ચંદ્ર જોશે અને એની સાથે એનામાં જે કાંઇ મદ હશે તે ગળી જશે. એ અંદર ઉતરી પેાતાની લઘુતા અને કર્મ નું જોર વિચારશે અને છતાં પુરુષાર્થ નુ પ્રામલ્ય પણ સમજશે. એને ઇચ્છા થશે તેા આવા વિશાળ વિશ્વમાંથી પણ તેને અગ્ર ભાગે જવાના પેાતાના માર્ગ એ શેાધી શકશે.
આટલું માનસિક સ્વૈય એને પ્રાપ્ત
થાય એટલે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org