________________
શ્રી શાંતસુધારસ આ તિર્થ લેકમાં પૃથ્વી ઉપર ૭૮૦ જેજન મૂક્યા પછી ૧૨૦ જેજનમાં જ્યોતિગ્ગક આવે છે, જેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા હોય છે. અઢીદ્વીપમાં એ ચર હોય છે; અન્યત્ર સ્થિર હોય છે.
આ ઉપરથી જોવામાં આવશે કે મેરુપર્વતને સે જન જેટલો ભાગ અધેલોકમાં છે, તિય લોકના ૧૮૦૦જનને સર્વત્ર વ્યાપે છે અને ઊર્બલેકમાં તેને મોટો ભાગ એટલે કે ૯૮૧૦૦
જન છે. પુષ્કરવર દ્વીપના પ્રથમના અર્ધા ભાગને છેડે માનુષેસર પર્વત છે. ત્યાં મનુષ્ય ઉત્પત્તિ પૂરી થાય છે. મનુષ્ય ઉત્પત્તિસ્થાન અઢીદ્વીપ છે અને લવણસમુદ્રમાં પ૬ અંતદ્વીપો છે તેમાં યુગલિક મનુષ્ય છે. આ તિર્યગ્ન લેકમાં કર્મભૂમિ પાંચ ભરત, પાંચ એરવત, પાંચ મહાવિદેહ મળી કુલ ૧૫ છે. યુગલિક ક્ષેત્રો ૩૦ છે તેને અકર્મભૂમિ કહેવામાં આવે છે. લવણસમુદ્રમાં પ૬ અંતદ્વીપ છે. તે પણ અકર્મભૂમિ છે. મનુષ્યલોકમાં અનેક નગરો, ઉપવન, પર્વતો, નદીઓ, કહો વિગેરે છે. એમાં એટલી વિચિત્રતાઓ અને વૈભવ ભરેલાં છે કે એને ઉપાધ્યાયશ્રીએ શ્રીવિચિત્ર”નું એગ્ય જ ઉપનામ આપ્યું છે.
ધ્યાનમાં રાખવું કે લોકપુરુષની પહોળાઈ અસંખ્ય દ્વીપસમુદ્રો આ તિય લોકમાં હોવા છતાં ઓછામાં ઓછી છે અને ઊંચાઈ તે તદ્દન છેડી છે. હવે આપણે ઊáલેકને સમજીએ.
T. રૂ. ઊર્વલકની પેજના આ પ્રમાણે છે:–તિર્ય લેક પૂરો થયા પછી અસંખ્ય એજન ઉપર જતાં એક સાથે પ્રથમ અને દ્વિતીય દેવલોક આવે છે. તેના ઉપર અસંખ્ય જન ગયા પછી એક સાથે ત્રીજું અને ચોથું દેવલોક આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org