________________
લેન્ક સ્વરૂપ ભાવના તેની ઉપર અસંખ્ય પેજને પાંચમું, તે જ પ્રમાણે તેની ઉપર છઠ્ઠ, પછી સાતમું અને તેની ઉપર આઠમું. ત્યારપછી અસંખ્ય
જન ઉપર ગયા પછી નવમું દશમું એક સાથે છે. તેની ઉપર અસંખ્ય જન મૂક્યા પછી અગિયારમું બારમું દેવલેક એક સાથે છે. - પાંચમા દેવલોક કાલ્પત લેકપુરુષની બે કોણુઓને ભાગ આવે છે. ત્યાં પહોળાઈ પાંચ રજજુની છે. બાર દેવલોક થઈ રહ્યા પછી ગ્રીવા (ડાક) સ્થાને નવ રૈવેયક આવે છે. ત્યાંના દેવે કપાતીત છે. મુખસ્થાને અનુત્તર દેવ આવે છે. ત્યાં ચાર દિશાએ ચાર વિમાને છે અને વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે. આ વૈમાનિકો અ૫ભવી અને કપાતીત છે. કપાળના સ્થાને બાર જોજનને અંતર મૂકીને સ્ફટિકમય સિદ્ધશિલા આવે છે. એની ઉપર એક પેજને લેકની મર્યાદા-હદ પૂરી થાય છે. દેવતાઓને સુખનો જ અનુભવ થાય છે. ત્રીજા દેવલોક પછી સર્વાગ સ્પર્શ સુખથી વિષયવાસના પૂરી કરતા નથી. ઉત્તરોત્તર વાસના માત્ર શરીરસ્પર્શથી, પછી દેવીના શબ્દશ્રવણથી, પછી રૂપના નિરીક્ષણથી અને પછી ચિંતન માત્રથી જ કામવાસના તૃપ્ત થાય છે. આ વિકાસ ખાસ સમજવા જેવો છે. કામવાસનાની તૃપ્તિ કરતાં તેના ઉપર વિજય મેળવવામાં વધારે આહૂલાદ ઉદ્દભવે છે. પ્રવેચક ને અનુત્તર વિમાનના દેને તો પાંચે ઇન્દ્રિયના ભેગની ઈચ્છા પણ થતી નથી.
૪. ૪ ઉપરના ત્રણ લેકમાં ત્રણ લેકનું દિગ્દર્શન કર્યું. એને આપણી માનસ-ચક્ષુ સમક્ષ ખ્યાલ કરવા માટે કલપના કરવાની છે. જાણે કે એક પુરુષ ઊભે છે, તેના બન્ને પગે પહોળા કરેલા છે અને તેણે પોતાના ડાબા જમણ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org