________________
લાન્કુસ્વરૂપ ભાવના
૭૯
એના ઉપરના ભાગમાં જ્યોતિક્ર છે. લેાકપુરુષની પાતળી પહેરાવ્યે હાય તેવું સાં તિર્થ્ય
કમરને જાણે કંદોરા લોક આપે છે.
અધેાલાક ખૂબ પહેાળા અને ઊંચા છે ત્યારે આ તિગ્લેાક ઊંચાઇમાં ૧૮૦૦ જોજન છે. જ મૂઠ્ઠીપની વચ્ચે મેરુપ ત છે. તે જમીનમાં એક હજાર જોજન છે. મહાર ૯૯૦૦૦ જોજન છે. એની સંભૂતળા પૃથ્વીપરની શરૂઆતમાં ચારે દિશાએ મળી ચાર અને એની ઉપર બીજા ચાર એમ આઠ રુચકપ્રદેશ છે.
ત્યાંથી ૯૦૦ જોજન ઉપર અને નવશે જોજન નીચે તિય ગ્લાક છે.
જ બૂઢીપ થાળીને આકારે છે. ત્યારપછી એક સમુદ્ર અને એક દ્વીપ એમ ઉત્તરાત્તર આવે છે. તે વલય-ચૂડીને આકારે ક્રૂરતા છે અને પ્રત્યેક ઉત્તરાત્તર અમણા અમણા પ્રમાણવાળા છે. છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ અસંખ્ય દ્વીપસમુદ્રનું માપ ખરાખર એક રજ્જુ ’ પ્રમાણ છે.
6
જ બુદ્ધીપમાં ભરત, અરવત, મહાવિદેહ નામના ત્રણ કર્મ ભૂમિ ક્ષેત્રા છે. મહાવિદેહમાં સર્વ કાળ તીથ કર અને કેવળી હાય છે. ભરત, એરવતમાં ઉત્સર્પિણિના ત્રીજા ચેાથા આરામાં અને અવસર્પિણીના પણ ત્રીજા ચેાથા આરામાંર તીર્થંકરા હાય છે, ધાતકી ખંડમાં બે મેરુ છે અને પુષ્કરવર દ્વીપમાં બે મેરુ છે. આ અર્ધો દ્વીપ મનુષ્યાથી વસેલા છે. મનુષ્યની ઉત્પત્તિ આ અઢીદ્વીપમાં જ છે. વિદ્યાબળે આઠમા નંદીશ્વર દ્વીપ સુધી મનુષ્યા જઇ શકે છે. મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પત્યે પમનુ હાય છે. સર્વ દ્વીપસમુદ્રોમાં તિય ચાની ઉત્પત્તિ છે.
૧ ત્રીજામાં ૨૩ ને ચેયામાં ૧. ૨ ત્રીજામાં ૧ ને ચેાથામાં ૨૩ તી કર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org