________________
૬૮
શ્રી શાંન્ત સુધારસ
મૂકવા ચેાગ્ય થાય છે. સંપત્તિવાન-ધનવાનના જે પુત્રાને મળવામાં કે તેની આળખાણુમાં આનંદ કે માન મનાય તેની સ ંપત્તિ જતાં તેના સામું જોવું ગમતું નથી. નવી ખરીદેલી મેાટરની સ્પીડની વાતા કરતાં મલકાનાર બે-ત્રણ વરસે એમાં કચડ કચડ થતુ સાંભળે છે ત્યારે એને મદલવાના વિચાર કરે છે અથવા સ્ક્રેપ( કચરા )ને ભાવે વેચી નાખે છે. યુવાનીના રંગ ઉતરી ગયેલ સ્ત્રી સામું જોવું ગમતું નથી. આ સર્વ દરરેાજના અનુભવના વિષયા છે. પ્રભાત અને તે જ દ્વિવસ અહીં અલંકારિક ભાષામાં સમજવાના છે. આજે-કાલે, સવાર-સાંજે, આણુ–પાર : એવા અમાં એના ઉપયાગ છે તે સુગ્રાહ્ય છે.
ચેતન પદાર્થોમાં સ્રી, પુરૂષ, અશ્વ વિગેરે સમજવાં. અચેતન પદાર્થો તે મેટરગાડી, વસ્ત્ર, અલકાર સમજવાં, આ ચેતનઅચેતન સ્થાવર-જંગમ પદાર્થો એક વખત અત્યંત આનદ આપે તેવા હાય, સુંદર મનેાહર હાય, કાંતિથી પ્રકાશમાન હાય તે જ પદાર્થો જ્યારે પરિણામે વિસ થઈ જાય છે, જ્યારે દૂધ ફાટીને લેાચા વળે છે ત્યારે એના નાશ થતા આપણે નજરે જોઈએ છીએ. આવું એક જ દિવસમાં અને છે. કોઇપણ ચરાચર પ્રાણી કે વસ્તુને લઇએ તે આમ જ થાય છે, છતાં આપણું મન સૌંસારને ચાંટ્યા જ કરે છે, એ એને વળગતુ જ જાય છે, એ અને ચાટતુ જ જાય છે. ખરેખર, ચેતન તેા કોઇ ભારે જમરૂ છે ! એના ઉપર પ્રેત( Devil )ની અસર ખરેખરી જામેલી દેખાય છે. એ નજરે આખે ખેલ જુએ છે, છતાં એના ઉપર કાંઈ અસર થતી નથી અને જાણે દુનિયામાં બીન્તને ગમે તેમ થયું પણ પેાતાના ગોટા તે જરૂર ચાલ્યે. જ જશે. આવી તુચ્છ ખોટી ભ્રમણામાં પડી જાણી-જોઇને સસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org