________________
પ્રસ્તાવના
૪૭
વિચારવા જેવી છે. આ ગ્રંથની અસલ પેજના બાર ભાવના સંબંધી ઉલ્લેખ કરવાની હશે અને પછી ચાર ભાવના પછવાડે લખવાનો વિચાર થયે હશે એવું અનુમાન થાય છે–તે સંબંધી ઉપઘાત જુઓ.
૫. એ સમતાલતા પ્રાપ્ત કરવા જેવી તે ખરી, પણ જ્યાં ગામમાં પેસવાના જ વાંધા હોય ત્યાં એ કેમ બને! મેહરાજાએ એની શી સ્થિતિ કરી છે તે આપણે જોયું. હવે એને અંકુર–એનું બીજારોપણ થવામાં ઘણું વાંધા છે તે બતાવે છે. બધી વાતને સાર એ છે કે ગમે તેમ કરીને સમભાવ” પ્રાપ્ત કરે જોઈએ. આ જ ગ્રંથના લેખક ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય પુન્ય પ્રકાશના સ્તવનમાં કહે છે કે –
સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્યનાં કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચીત્રામ;
ધનધન તે દિન માહરે. એમના સમકાલીન ઉપાધ્યાય શ્રીમદ્યશવિજયજી મહારાજ ક્રોધની સજઝાયમાં કહે છે કે – ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે.”
એ સમ અથવા શમ શું છે એનો ખુલાસો પણ શમાબ્રકમાં શ્રીમદવિજયજી આપે છે. તેઓ કહે છે કે –
विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org