________________
શ્રી શાંતુ સુધારસ
૮ વિક્લપના વિષયથી ઉતરી ગયેલ અને સ્વભાવના અવલંબનને ગ્રહણ કરનાર જે જ્ઞાનના પરિપાક તે શમ કહેવાય છે. ’
૪૮
મતલબ સમભાવ વગર સર્વ ક્રિયા વસ્તુત: નકામી થાય છે, કચરા ઉપર લીંપણ જેવી થાય છે. શુદ્ધ કરેલી ન હેાય તેવી ભીંત ઉપર ચિત્રામણ જેવી થાય છે, એ સમ છે એટલે એમાં કાઈ જાતના વિકા થતા નથી. આત્મા એના મૂળ સ્વભાવનું અવલંબન કરે છે. ભણ્યાગણ્યાનું-સર્વ જ્ઞાનપ્રાપ્તિનું ફળ છે અને આખા જૈન શાસનના સાર છે. કાઈ પણ પ્રકારના વિકાર રતિ અને એક સરખા પિરણામ થાય તેને ‘ સમ ’ અથવા < શમ ' કહેવામાં આવે છે.
હવે મનને વિચાર કરીએ તે સાંસારિક પ્રાણીઓના મનમાં આર્ત્ત અને રોદ્ર ધ્યાન ચાલ્યા કરે છે. બહુ સક્ષેપમાં કહીએ તેા તે અન્ને ધ્યાનેા અપધ્યાન છે અને તે નીચે પ્રમાણે વ્યકત થાય છે. આર્ત્તધ્યાનના ચાર પ્રકારઃ—
૧ ગમે તેવી વહાલી ચીજોને નાશ થાય તે પછી અથવા પહેલાં તેનુ ચિતવન ઈદનાશ.
૨ ન ગમે તેવી વસ્તુ કે માણુસાના સંચાગ-ભૂત કે ભાવીનાં ચિંતવન–ચિંતા–અનિષ્ટસ યાગ’.
૩ વ્યાધિ થઈ ગયા હૈાય તેની ચિંતા, દવા, વ્યાધિ થવાની કલ્પના, મરણ ભય–રાગપ્રતિકાર’
૪ મારૂં શું થશે ? હું શેના ઉપર ગુજારા કરોશ ? દુઃખ આવશે તે શું થશે ? ‘નિદાનકરણ’-આગામીચિતા.
રીદ્રધ્યાનના ચાર પ્રકારઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org