________________
૪૧
પ્રસ્તાવુના.
મંદિરના માલેક ! એવા મધુર શબ્દે ખેલાવે છે. આ પ્રાણી અત્યારે તે સંસારમાં રખડતા ક્રે છે અને બુદ્ધિના દુરૂપયાગ કરે છે, છતાં ગ્રંથકના આશય અને રસ્તે લાવવાના છે, તેથી એ તુચ્છ શબ્દોમાં આમંત્રણ કરતા નથી, એ એને નરકાધિકારી કે ભ્રમિત ચિત્તવાળા કે વિષયવિષ્ટામાં રમનારા કીડા કહીને ખેાલાવતા નથી; પણ એને મધુર ભાષામાં કહે છે કે તમે સુંદર મનેામંદિરના માલેક છે, તમે સારાસાર સમજી શકે એટલી બુદ્ધિશક્તિના સ્વામી છે, તમે પરોપકાર સદાચાર નીતિ માગે તમારા વિચારે દારવી શકે! એટલી તમારી બુદ્ધિ છે અને એવા વિચારા તમે કરી શકે તેમ છે. તમે એવા નિર્મળ મનના માલેક છે અને ધારા તે બુદ્ધિના સારા ઉપયેગ કરી શકેા તેવા છે તેથી જ તમને આમ ત્રણ કરી, વિજ્ઞપ્તિ કરી, પ્રાર્થના કરી આ અનુભવસિદ્ધ સાચા, સાદા અને તમારા પેાતાના માર્ગ પર આવવા તમને પ્રાના કરવામાં આવે છે.
પ્રાચીન મહાન લેખકેા તુચ્છ ભાષામાં આમંત્રણ કરવાની રીત પસંદ કરતા નહાતા. વાચનાર કે સાંભળનાર પ્રથમ
ષ્ટિએ વિરૂદ્ધ પડી જાય અને ગ્રંથમાં આગળ ન વધે તે લેખકના પ્રયાસ નિષ્ફળ જાય છે. સુંદર લેખકા કદી લેાક– સમાજને અસાધ્યની કેાટિમાં ગણતા નથી. પેાતાની પાસે સારી વાત હાય છે તે ઘણી મીઠી ભાષામાં મુદ્દો ન ચૂકાય તેવી રીતે સ્પષ્ટ આકારમાં રજુ કરે છે. ભાષાસાવ કદી ચૂકતા નથી અને તેને માટે ખાસ ચીવટ રાખે છે.
ભવ્ય વિચારકા ! સુંદર મનેામંદિરના માલેકે ! આ ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org