________________
શ્રી.શાંત-સુધારસ
પેાતાને ભવિષ્યમાં મળ્યા કરે તે માટે આપવું. આપેલ મળે છે એ ન્યાયે વિશિષ્ટ સ્વાર્થ સાધવા આપવું, એ જ દશામાં વતી શ્રી વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે તમે આ મારા ગ્રંથ સાંભળેા. તમે એ બરાબર સાંભળશે તે તમારા સ્થૂળ સતાપ નાશ પામી જશે અને તમને અજરામર સુખ અન ત કાળ માટે અવ્યાબાધણે નિર ંતરને માટે મળશે.
૪૦
ખરી રીતે તે આવા ગ્રંથ સાંભળવા માત્રથી પ્રાણીને ઉદ્ધાર થઇ જતા નથી, પણ ઉદ્ધારની દિશાએ તેને દોરવાના ઉપાય તે એ જ છે. આ પ્રાણી જો આવું આવું સાંભળતા થાય અને જરા અંદર ઉંડા ઉતરે તેા પછી એનેા માર્ગ અને જડી આવે. આ વાત માત્ર માર્ગ ઉપર લઇ આવવા ખાતર કહી છે. પ્રાણી મા ઉપર આવે તેા પછી એને અનેક રસ્તા ઉઘાડા છે અને એ એને શેાધી લઇ શકે તેમ છે. ભાવનાઓનું બળ એવુ છે.કે એક વાર જાગી તેા પછી અંદર ઉંડા ઉતારી દે અને પ્રાણી વિવેક પ્રાપ્ત કરી લે તે પછી સમજી માટે જરા પણ ચિંતા રહે નહિ. માત્ર એ ‘ હુ’મગ ? ધારી દૂર નાસતા ન ક્રૂ તેટલા પૂરતી આ સાંભળવાની પ્રેરણા છે અને આંતર આશય એમાં રમણ કરાવવાને છે.
,
૪. ગ્રંથકર્તા હજુ પણ પેાતાની પ્રાર્થના આગળ વધારે છે. અહુ સારા શબ્વેમાં સુંદર રીતે પ્રેરણા કરે છે. ઉપરના શ્લેાકેામાં પ્રાણીને બુદ્ધિમાન કહ્યો. બુદ્ધિથી પ્રાણીને વિવેક આવે છે, પણ તે તેને સદુપયેાગ કરે તે. અહીં એ સુંદર બુદ્ધિવાળાના મનના વિચારો પણ સુંદર હાય છે, તેને ઉદ્દેશીને કહે છે. પ્રાણીને સમાધન કરતાં તેને સુદર ચિત્તવાળા–સુદર ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainsibrary.org