________________
૩૯
આગળ જે થાય તે જોયુ જશે એમ ધારી વાત પડતી મૂકવી છે ? તમારા જેવા સમજીનો આ ચક્રભ્રમણની દશા હાય ? દાડીઢાડીને પાછા પડા છે. અને વળી પાછા ત્યાં જ આટા મારે છે! તમારા જેવા વિદ્વાન, પાંચ માણસમાં પૂછવા લાયક માણસની આ દશા હાય ? તમારે ખરૂં સુખ ખરેખર મેળવવું છે ? છેડા કદી ન આવે અને સુખ, સુખ અને સુખ અનુભવે એ દશા પ્રાપ્ત કરવી છે ?
પ્રસ્તાવના.
જો તમને આ રખડપટ્ટી પર ખરેખર ખેદ આવ્યેા હાય અને તમારા મનમાં સાચું સુખ હુંમેશને માટે મળે એવો ઇચ્છા તીવ્ર સ્વરૂપે થઇ હેાય તે હું તમને તેના રસ્તા ખતાવું. તમે ખરેખર આતુર હા તા મારી પાસે તેને રસ્તા છે.
ગ્રંથકર્તા કહે છે કે મે' આ મારા શાંતસુધારસ ગ્રંથમાં શુભ ભાવનાઓને રસ ઠાંસી–ઠાંસીને ભર્યા છે. એ તમે ખરાઅર સાંભળેા. એમ કરશે એટલે તમારી જે ખેદ દૂર કરવાની અને અવિનાશી સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે એ સફળ થશે. એ ભાવના કઈ કઈ છે અને તે ભાવવાનું પરિણામ શું આવશે તે આગળ આ પ્રસ્તાવનામાં જ ગ્રંથકત્તો કહેવાના છે.
અહીં મારા આ ગ્રંથ સાંભળે એમ કહેવાને હેતુ જિજ્ઞાસા જાગૃત કરવાના છે. મેં આ ગ્રંથમાં શાંતસુધાને રસ ઠાંસીઠાંસીને ભર્યો છે અને એ જેવા મેં જાણ્યા કે અનુભવ્યે તે તમારે માટે અહીં સગ્રહી રાખ્યું છે. '
6
.
આ વાકયમાં કોઈ જાતનું અભિમાન નથી. જેવો ભાવના સિદ્ધષિ ગણિને થઈ હતી કે જ્ઞાન, દર્શન, ચારિત્ર-વિમળાલાક અંજન, તત્ત્વપ્રીતિકર પાણી અને પરમાન્ન ખૂબ આપવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org