________________
પ્રસ્તાવના
છે અને આખા જીવનને ઝણઝણાટ કરાવે તેવી હોઈ ખુબ વિનોદ કરાવનારી છે. પ્રાણુને રમ્ય ભાષા સાંભળવી ગમે છે, કર્કશતા હોય તે મજા આવતી નથી. ભગવાન બેલે ત્યારે તુચ્છ ભાષાપ્રગ કદી કરતા નથી. એ “દેવાનુપ્રિય” “ભવ્ય' આદિ સુંદર શબ્દનો પ્રયોગ કરી પ્રાણુને ઉપદેશ આપે છે. એમની ભાષા કેટલી પ્રિય-રખ્ય હોય છે તે તેમને કોઈ પણ ભાષાપ્રગ વિચારવાથી બરાબર સમજાય તેવું છે. વળી દરેક પ્રાણ પોતાને સમજાય તેવી ભાષામાં ભગવાનને ઉપદેશ સાંભળે એટલે એને તેમાં રસ પડે છે. પરમાત્માની વાણુંના પાંત્રીશ ગુણે આ સ્થળે વિચારવા એગ્ય છે. એ કારણે એ ભાષા ખૂબ રમ્ય” વિનોદકારી અને આનંદ આપનારી લાગે છે.
આવી અસાધારણ બળવાળી વાણું પ્રકટ કરવાનું કારણ એક જ હોય છે. ઉપર વર્ણન કર્યું તેવા ભંયકર વન–જંગલમાં ભૂલા પડેલા-રખડપટે ચઢેલા પ્રાણીઓને સ્થિર કરવા, એમને રખડપાટે અટકાવ અને એમને આ ભવપ્રપંચમાંથી મુક્ત કરી નિરંતરની શાંતિ મળે એવી સ્થિતિ સમજાવવી.
આવી વાણી તમારું રક્ષણ કરે! ગ્રંથકર્તા કહેવા માગે છે કે અસાધારણ વીર્યવતી એવી ભગવાન શ્રી તીર્થંકરદેવની વાણી તમારું રક્ષણ કરો. ભાવ એ છે કે–શ્રી તીર્થાધિરાજની એવી સુંદર શાંત વાણી ભવાટવીમાં ભટકવાથી દૂર રહેવાનું તમને બળ આપો! ”
ગ્રંથના આરંભમાં (૧) આશીર્વાદ (૨) નમસ્કાર અથવા (૩) વસ્તુનિર્દેશ એ ત્રણ અથવા ત્રણમાંની એક બાબત બતાવવાને શિષ્ટ સંપ્રદાય છે. આર્નિશિવનમો વાર તાણમ્ એટલે ગ્રંથની શરૂઆતમાં કાં તે કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -