________________
પ્રસ્તાવના
૨૭
પ્રાણીઓની સાથે અનેક પ્રકારનાં કર્મો લાગી રહેલાં છે. કર્મોના પ્રકાર અનેક છે અને એના વિપાક પારવગરના છે. એનુ આખું નાટક ચિતર્યુ હાય તેા પુસ્તકે ભરાઇ જાય. તદ્વિષયક ગ્રંથાથી એ જાણી લેવું. અત્ર વાત એ છે કે—આ સંસાર અટવી ખૂબ ગીચગાઢી થઇ ગયેલી છે, કારણ કે એમાં કર્મનાં જાળાંએ ખૂબ પથરાઇ ગયા છે . અને ચારે તરફ આડાંઅવળાં પડ્યાં છે. એક વડનાં ઝાડની વડવાઇઓની વાત માનુ ઉપર રાખીએ, પણ એની શાખાએ જોઇએ અને એવાં અનેક ઝાડા હાય અને એ પ્રત્યેકને શાખા-પ્રશાખ્ય હાય ત્યારે જંગલ કેવું ધનધાર અને ગાઢ થઇ જાય તેને ખ્યાલ જરૂર આવે. આ સંસાર અટવી અનેક પ્રકારની કર્મ રૂપ લતાએથી ખૂબ ગાઢ બનેલી છે.
· માહાધકારોમ્બુરે−’ વળી આટલેથી વાન પતે તેમ નથી. આખી અટવીમાં ભયંકર અંધકાર વ્યાપી રહ્યો છે. માહુરાજાનું કાર્ય અંધારૂ ફેલાવવાનુ છે. એ રાગ-દ્વેષની મારફત કષાયા, નાકષાયે અને ઇંદ્રિયાને એટલેા અવકાશ આપે છે કે પ્રાણી એની નિદ્રામાં અથવા નશામાં પડી પેાતે કેણુ છે અને કયાં છે એ પણ વીસરી જાય છે અને એનાં વિવેકચક્ષુ નાશ પામી જાય છે. ‘ આંખ વિના અંધારૂ ’ થાય તેવી એની દશા થાય છે અને એ અંધકારમાં ફાંફાં મારે છે. એ શુ કરે છે અને શુ એલે છે અને શે! વિચાર કરે છે એવુ પણ એને કાંઈ ભાન રહેતું નથી. અંધારી ધાર રાત્રિમાં અચાનક જાગી જતાં દરવાજે શેાધવા માટે જે ફાંફાં મારવા પડે છે તેવી એની દશા થાય છે. માહરાજાના કરેલેા અધકાર એવા પ્રગાઢ હાય છે કે એ અંધકારમાં પ્રકાશની આશા રાખવી એ ઘણી મુશ્કેલ ખામત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org