________________
પ્રસ્તાવના
આ સંસાર એ ખરેખર અટવી છે. હિંદમાં ગાઢ જંગલે પૂિવે ઘણુ હતાં. ને માઈલે સુધી એટલાં લાંબાં હતાં કે એક વાર જે મુસાફર એમાં ભૂલો પડે તે એને પત્તો લાગે નહિ. એ અંદર ને અંદર રખડ્યા કરે–ભમ્યા કરે. એની ગાઢ ઝાડી અને અંદર રહેલા ભયંકર પ્રાણીઓને એ અનેક રીતે શિકાર અને અને હેરાન-હેરાન થઈ જાય. અત્યારે બહુ ડાં જંગલે રહ્યાં છે, તેમાં પણ દરેકમાં રસ્તા બનાવ્યા છે; છતાં અટવીની ગાઢતા અત્યારે પણ મુંઝવે તેવી હોય છે. જર્મની અને અમેરિકામાં ઘણાં મોટાં જંગલે હાલ પણ મેજુદ છે.
આ સંસારને અટવી સાથે બરાબર સરખાવી શકાય તેમ છે. ગ્રંથકર્તાએ ચાર વિશેષણે મૂક્યા છે તે સાર્થક છે અને સમજવા ગ્ય છે. આપણે તે સંક્ષેપથી જોઈ લઈએ. “નિરંધ આ સંસાર–અટવીમાંથી બહાર નીકળવાને માર્ગ જડે તેમ નથી. એ એવી મોટી વિશાળ અટવી છે કે અંદર અંદર આંટા માર્યા જ કરે, પણ એમાંથી નીકળવાનો માર્ગ જ જડે નહિ. “ધ” એટલે બહાર નીકળવાનો માર્ગ.
પરિગલત્ પંચા2વાંધરે ' વળી એ સંસાર–અટવીને માથે પાંચ પ્રકારના આશ્રવરૂપ વાદળાં નિરંતર વરસ્યા કરે છે. પાંચ આશ્રવો એટલે આત્માની સાથે કર્મને ગ્રહણ કરવાનું કાર્ય કરનાર પ્રસંગો. એ કર્મને આવવાના નળે છે અથવા પરનાળીઓ છે. જેમ કુવામાંથી કાઢેલ જળ, નીક અથવા પરનાળ કે નળ મારફત ખેતરમાં આવે છે તેમ આત્મક્ષેત્રમાં આ આશ્રદ્વારા કર્મો આવે છે. એ આ બહુ આકરા અને સમજી રાખવા જેવા છે. એના મુખ્ય પાંચ પ્રકાર છે અને ઉપભેદ કરે છે. એનો વિસ્તાર સાતમી ભાવનામાં આગળ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org