________________
૪૬૮
શ્રી•શાંત-સુધા રેસ
ખાર પ્રકાર કહેવામાં આવ્યા છે. જેટલા તપના ભેદ તેટલા નિર્જરાના ભેદ્ય ગણ્યા છે. વસ્તુત: માત્ર કર્મનુ પરિશાટન એટલે દેશથી કર્મના ક્ષયની નજરે જોઈએ તા નિર્જરાના એક જ પ્રકાર છે.
આ કારણમાં કાર્ય ના આરેાપ કરીને પાડેલ ભેદ છે; વસ્તુત: પરિણામ એક જ છે.
૬. ૪ આ પ્રાણી જ્યારે કર્મ આંધવા માંડે છે ત્યારે તે એમ જ સમજે છે કે એને કદી મરવુ નથી કે એ કદી વૃદ્ધ થનાર નથી અને ખધેલા કર્મ ભાગવવા પડવાના નથી. એના ધધાના ગાટાળા જોયા હાય તા એના મનડાનાં આમલાંએના પાર પમાશે નહિ. એને સ્ત્રી સમધી ઝગડામાં જોયે હાય તેા ખટપટ અને કાવાદાવામાં એટલે ઊતરી જશે કે એ ખૂન કરવા સુધી ઊતરી જતા માલૂમ પડશે. રાજદ્વારી ખટપટા તેા મનને એટલી હદ સુધી ઉતારી નાખે છે કે રાતદિવસ એની ઉંઘ પણ ઉડી જાય છે. કર્મ બંધમાં અંતરંગ સ્થિતિ ઉપર ઘણા આધાર છે. મનમાં ક્રોધ, માન, માયા, લાભ વિગેરે જેટલે અંશે વર્તાતા હૈાય છે તેટલે અંશે તેની ગાઢતા વધતી જાય છે. એટલી જ અસર હાસ્ય, રતિ, અતિ, શાક, ભય અને દુગછા કરે છે અને વેદાઢય તે કેવુ કાર્ય કરે છે તે જોવા માટે કાઇપણુ ઇતિહાસ કે નવલકથા ખસ છે. જર, જમીન અને જોરૂને લઇને અનેક ઝગડા થાય છે તે તે જાણીતી વાત છે, પણ અત્ર પ્રસ્તુત વાત એ છે કે એ પ્રસંગે માહનીયકના કોઈ પણ પ્રકારની કષાય, નાકષાય કે વેદની જેટલી તીવ્રતા હૈાય છે તેના પ્રમાણમાં કર્મ બંધ થાય છે.
કેટલીકવાર પ્રાણી એવાં આકરાં વેર બાંધે છે કે એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org