________________
શ્રી-શાંત-સુધારસ
(૧) આજ્ઞાવિચય-તીર્થંકરની આજ્ઞા શેાધવી; તેને સ્વીકારવી અને તેને માટે ખૂબ ચિંતવન કરવું તે. ( ૨ ) અપાયવિચય-આશ્રવાને દુ:ખરૂપ જાણી તેને વિચાર કરવા અને તેમાંથી છૂટવાના રસ્તા શેાધવા. ( ૩ ) વિપાકૅવિચય-કાં કેવાં કેવાં ફળ આપે છે તેની વિચારણા અને સુખ-દુ:ખ વચ્ચે સમાન કર્મની વિચારણા ને પિરણામ. (૪) સંસ્થાવિચય-લેાકસ્વરૂપની વિચારણા. (ઘ) શુક્લધ્યાન—એના ચાર પ્રકાર :— (૧) પૃથવિતર્ક વિચાર—આમાં દરેક પદાર્થનું
ભાવ.
પૃથક્ક્સ ( Analysis ) કરે, વિતક એટલે શ્રુતજ્ઞાન. એ દ્રવ્યગુણપર્યાયને વિચારે, ઉત્પાદન વ્યય-ધ્રુવતાને વિચારે અને એ રીતે દ્રવ્યથી પર્યાયાદિ પર જાય. આ ભેદ જ્ઞાન છે.
૪૫૪
( ૨ ) એકવિતર્ક નિવિચાર—આ
અભેદપ્રધાન ધ્યાન છે. આ ધ્યાનમાં મન-વચન-કાયા પૈકીના એક જ ચેાગનું અવલબન હાય છે.
(૩) સૂમક્રિયાપ્રતિપાતી—અહીં સૂક્ષ્મ શરીરયેાગના આશ્રય હાય છે. અહીં શ્વાસેાશ્વાસની સૂક્ષ્મક્રિયા જ રહે છે.
(૪) વ્યચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ—શ્વાસેાશ્વાસ પણ અટકી જાય અને તુરત મેક્ષ થાય તે.
છેલ્લા બે પ્રકાર કેવળીને જ હોય છે. આમાં પ્રથમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org