________________
નજરાભાવના.
૪૫૩ જોઈએ. પ્રથમના બે દન છે, પછીના બે સધ્યાન છે. એકાગ્રતાથી એક વિષયમાં મનને સ્થાપન કરવું તે ધ્યાન કહેવાય છે. (ક) આ ધ્યાન–એ દુ:ખ(આત્તિ)માંથી ઉદ્દભવે છે એના
ચાર પેટા વિભાગ છે. દુઃખ થવાનાં એ ચારે કારણે છે:-- (૧) અનિષ્ટસંયોગ–ન ગમે તેવા સંબંધી કે તેવી
વસ્તુઓનો સંબંધ થાય ત્યારે પીડા થવી અને
તે કયારે જાય તે માટે ચિંતા કરવી. (૨) ઈષ્ટવિગ—વહાલી સ્ત્રી, પ્રેમાળ પુત્ર આદિનો
વિયેગ. તે વખતે થતો શોક, ગ્લાનિ, આકંદ વિગેરે. (૩) રોગચિંતા–વ્યાધિ થાય ત્યારે તેની ચિંતા.
વ્યાધિ દૂર કરવામાં સર્વ ધ્યાન દેવું અને હાયવોય
કરવી. એમાં મનની વ્યથાનો પણ સમાવેશ છે. (૪) નિદાન-ભવિષ્યના કાર્યક્રમો ગોઠવણે. ધમાધમે. (ખ) રેદ્રધ્યાન–આ ધ્યાન કેષથી જન્મે છે. એમાં પૈદ્ર
ચિત્ત થાય છે. તેના પ્રકાર ચાર છે – (૧) હિંસાનુબંધી-જીવના વધ-બંધનની વિચારણું. (૨) અનૃતાનુબંધી-અસત્ય વચન. છળ. તેને નિભા
વવા માટે ગોટાળા કરવા. (૩) ચોર્યાનુબંધી–અન્યનું દ્રવ્ય, તેની ચીજો પડાવી
લેવાની ઈચ્છા. (૪) સંરક્ષણનુબંધી-વસ્તુને જાળવી રાખવી, ચેકી
કરવી વિગેરે. (ગ) ધર્મધ્યાન–તેના ચાર પ્રકાર છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org