________________
શ્રી શાંત-સુધારસ
૪૫૨
(ગ) ‘ ચારિત્ર ’ સામાયિકાદિ ચારિત્ર સમજવુ એના પ્રયાગ કરવેા, આદરવુ.
<
(ધ-ટુ-ચ) · ત્રણ યાગ ’ મન--વચન-કાયાના ચેાગને આચા ચોદિ વડિલની ભક્તિરૂપ શુભ પ્રવૃત્તિમાં જોડવા. (છ) ‘ લાકોપચાર ’ ગુરૂ આદિ શ્રેષ્ઠની પાસે વસવું, આરાધ્યની ઇચ્છાએ પ્રવવું, ઉપકારના પ્રત્યુપકાર કરવા, માંઢાની સેવા કરવી, અવસરેાચિત કાર્ય કરવું, સદ્ગુણીને ચેાગ્ય માન આપવું.
૩ વૈયાવચ્ચ—જરૂરી સાધના પૂરાં પાડી ગુરૂ વિગેરેની શુશ્રૂષા કરવી તે. વિનય માનસિક છે, વેચાવચ્ચ શારીરિક છે. (૧) આચાર્ય ( ૨ ) ઉપાધ્યાય ( ૩ ) તપસ્વી ( ૪ ) ગ્લાન–રાગી ( ૫ ) શૈક્ષ–તાજી દીક્ષા લેનાર ( ૬ ) સાધમી-સમાનધર્મી સમાન કુળવાળા ( ૭ ) સમાન ગુણવાળા ( ૮ ) સમાન સંઘ સમુદાયવાળા ( ૯ ) સાધુ (૧૦) સમને!જ્ઞ-જ્ઞાનાદિ ગુણે સમાન. એ દશની વૈયાવચ્ચ કરવી.
૪ સ્વાધ્યાય—અભ્યાસ. એના પાંચ પ્રકાર છે.
,
(ક) ‘ વાચના ’ ભણવું કે ભણાવવું. મૂળ અને અર્થ. (ખ) ‘ પૃચ્છના ' સમજવા માટે, સ્પષ્ટ કરવા માટે, શકા સમાધાન માટે પૂછવું તે.
(ગ) ‘ અનુપ્રેક્ષા ’ મૂળ કે અર્થની વારંવાર વિચારણા કરવી તે.
'
(ઘ) · પરાવર્તન ’ શીખેલ મૂળ કે અર્થનુ શુદ્ધિપૂર્વક પુનરાવર્તન કરવું.
'
(૭) ધ કથન ’ અભ્યાસ કરેલી બામત અન્યને સમજાવવી. ધ્યાન-આ સમજવા માટે ચાર પ્રકારના ધ્યાન સમજવા
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org