________________
સંવ્ર ભાવના.
૪૩૭
કરવા તે અત્યુત્તમ વાત છે પરંતુ તે ન બને તે સંસારમાં રહીને પણ બ્રહ્મચર્ય પાળવાથી ઘણા સવર થઇ શકે છે.
બ્રહ્મચર્ય માં કામ-ઇચ્છા, કામ-કલ્પના, કામવિષયક મનેરથા, હસ્તક્રિયા, સૃષ્ટિવિરૂદ્ધ કૃત્યાદિ સર્વના સમાવેશ થઈ જાય છે તે ધ્યાનમાં રાખવુ. માનસિક ભાગ પણ બ્રહ્મચારીને ન ઘટે. મનદ્વારા આ બાબતને અંગે બહુ કર્મ બંધાય છે તેથી ખાસ ધ્યાન ખેંચવાની જરૂરીઆત ધારવામાં આવી છે.
આ સંવરના વિષયમાં ગુરૂ મહારાજ જે ઉપદેશ આપે તે પવિત્ર નિધાનની જેમ સ`ઘરી લે. સંવરના અનેક વિભાગેામાં તારી પેાતાની બુદ્ધિ કામ કરી ન શકે. ગુરૂમહારાજ પાસે સંપ્રદાય જ્ઞાનના અને અનુભવના ભંડાર હાય છે. તેઓ તને સુંદર રસ્તા બતાવશે અને તે દ્વારા તારાં અનેક આશ્રવઢારા અધ થઇ જશે. સંવરને અગે આ અતિ મહત્ત્વની ખામતમાં ધ્યાન ખેંચીને શ્રોવિનયવિજયજી ઉપાધ્યાયે બહુ જરૂરી સૂચના કરી છે.
૭. અંતે સર્વ વાતના આધાર તારી પિરણિત ઉપર છે. એ પરિતિ જેટલી નિર્મળ થશે તેટલેા આત્મવિકાસ થશે એને ખૂબ સુંદર કરવા માટે તારે સચમયેાગામાં યત્ન કરવાના છે અને આગમ-શાસ્ત્રગ્રંથાનેા વારવાર અભ્યાસ કરવાના છે. સચમના સત્તર પ્રકાર આપણે ઉપર જોઇ ગયા છીએ. ચરણસિત્તરી તેમજ કરણસિત્તરીના પ્રકારો પણ એટલા જ ધ્યાન આપવા ચેાગ્ય છે. એમાં પ્રવૃત્તિ કરવાથી અધ્યવસાય ખૂબ નિ ળ થશે. અને ઓળખાવનાર શાસ્ત્રગ્રંથ છે. સયમનું ઉત્પાદન, વર્ધન, પાલન અને લપ્રાપણ એ સર્વ તદ્વિષયક ગ્રંથામાં છે. જ્ઞાન વગર સયમને ઓળખવા મુશ્કેલ છે અને માત્ર જ્ઞાનથી કાંઈ વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org