________________
૪૨૮
શ્રી શાંતસુધારસ
રેવાને અમલ હૃદયથી કરી તેને રે કર, તારા વહાણને સન્નદ્ધબદ્ધ કર, પાકા મજબૂત સઢ ચઢાવ અને સુંદર યોગના વાયુને બહલાવી વહાણને છોડી મૂક. ના ભાર એ વહાણમાં લદાતો બંધ થઈ જશે અને વહાણુનું સુકાન હાથમાં આવી જશે એટલે તારા ઈષ્ટ બંદરે જરૂર પહોંચી જઈશ. સર્વ આશ્રવને રાધ કરનાર અને શુદ્ધ શ્રદ્ધા તથા શુભ ચગરૂપ સંવરવાળે આત્મા જરૂર મેક્ષગામી થાય છે.
ગેયાષ્ટક પરિચય
:
સંવર ભાવના
૧. સંવરભાવના આપણે ભાવીએ. હે ચેતન ! આખે જેન ભાગ એ આત્મવિકાસને માર્ગ છે. ચેતનને એ સર્વ દુઃખથી મુક્તિ અપાવી, નિરંતરને માટે એનામાં સ્થાયી વીતરાગભાવ પ્રગટ કરી, એના જન્મ–જરા-મરણનાં દુ:ખોને દૂર કરે છે. એ અનંત સુખ પ્રાપ્ત કરવાને સારો ઉપાય તારે શેાધ છે? શેધ હોય તો એ ઉપાયોના સમૂહને તું બરાબર સાંભળી–સમજી લે. તને વારંવાર આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ સાચા ઉપાયને તું સાંભળ, સાંભળ. જે પ્રથમ વાત તો એ છે કે સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષનું સાધન છે. આ ત્રણે સાધને મહાપવિત્ર છે પણ એ ત્રણે એક સાથે હોવા જોઈએ. જ્ઞાનથી વસ્તુ સ્વરૂપ સમજાય છે, દર્શનથી હેય-ઉપાદેયનો વિવેક થાય છે અને ચારિત્રથી આત્મસ્વરૂપમાં રમણતા થાય છે. એ સર્વ સાથે સમ્યક્ શબ્દ લાગેલ છે તે ધ્યાનમાં રાખવાનું છે. એ સાધન અને સાધ્યની અંતે એકતા થઈ જાય છે. કમિક વિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org