________________
૪૦૩
સંવ૨ભાવગ્ના.
શુદ્ધ અધ્યવસાયની અભિવૃદ્ધિ તે ભાવૉચ. એમાં
અદત્તાત્યાગભાવ છે. ( ૯ ) “અકિંચનત્વકઈ વસ્તુ પર મૂછ કરી તેને પોતાની
કરવી, પરિગ્રહ વધાર, સંઘર, રક્ષ, એને ત્યાગ. ( ૧૦ ) “બ્રહ્મચર્ય ' સ્ત્રી-પુરૂષ સંબંધને ત્યાગ. નવ વાડ
સંયુક્ત બ્રહ્મચર્યનું પાલન, એ દશે ધર્મો સવેએ પાળવાના છે; સાધુએ વિશેષે પાળવાના છે. ૪ અનુપ્રેક્ષા–ભાવના. (ચિંતવન).
ભાવના બાર છે. તે આ ગ્રંથને વિષય પણ તે જ છે. ઉપોદ્ધાતમાં તે સંબંધી વિસ્તારથી લખાઈ ગયેલ છે, તેથી અહીં નામ માત્ર લખી આગળ વધીએ.
(૧) અનિત્ય. (૨) અશરણું. (૩) સંસાર. (૪) એકત્વ. (૫) અન્યત્વ. (૬) અશુચિ. (૭) આશ્રવ. (૮) સંવર. (૯) નિરા. (૧૦) ધર્મ. (૧૧) લોકસ્વભાવ. (૧૨) બધિદુર્લભતા. - ૫ પરીષહ સહન કરવાના પ્રસંગે. એ અનેક છે. એના મુખ્ય ભેદ ૨૨ છે તે ખૂબ સમજવા ગ્ય છે. (૧) “ક્ષુધા ” ભૂખ. શાસ્ત્રમાં પિડવિશુદ્ધિ બતાવી છે તેને . ધ્યાનમાં રાખી વિશુદ્ધ આહાર મળે, ૪૨ દોષ રહિત
મળે તે જ લે, નહિ તે ભૂખ સહન કરે. (૨) “પિપાસા ” તૃષા. સાધુપુરૂષ જીવ રહિત-પ્રાસુક અને - એષણય જળ જ લે. એના અભાવે ગમે તેટલી તૃષા
લાગી હોય તે સહન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org