________________
૪૦૨
શ્રી-શાંતસુધાસ આ સમિતિ-ગુપ્તિ સર્વદા પાળવી જ જોઈએ. એનો ઉપયોગ કરે છે ત્યારે આશ્રવના દરવાજા બંધ કરે છે.
૩. ધમે. પતિના–સાધુના દશ ધર્મો છે. તે નીચે પ્રમાણે છે – (૧) “ક્ષમા ” ક્રોધ પર વિજય. ક્રોધનું કારણ મળે તે
પણ શાંતિ રાખવી. ( ૨ ) “ માર્દવ ”માનને ત્યાગ. આઠ પ્રકારના મદ ન કરવા.
જાતિ, કુળ, રૂપ, એશ્વર્ય, તપ, જ્ઞાન, લાભ અને બળ–એ આઠ પ્રકારના મદ છે. મિથ્યાભિમાનના ત્યાગને
સમાવેશ આમાં તથા આર્જવ એ બન્નેમાં થાય છે. ( ૩ ) “આજવ” નિષ્કપટ વર્તન. દંભી દેખાવને અભાવ.
લુચ્ચાઈ, કાવાદાવા, મુત્સદ્દીગીરી, બેટા બચાવ એ
સર્વને અભાવ. માયાને ત્યાગ. ( ૪ ) “મુક્તિ” લોભ પર વિજય. એમાં પિગલિક વસ્તુઓ
પર થતી આસક્તિ પર વિજય મેળવવાને છે. ( ૫ ) “તપ”વૃત્તિઓને કેળવવા માટે ઇચ્છાને નિરોધ કરવો તે. (૬) “ સંયમ ” પિતાના વિચાર, ઉચ્ચાર અને વર્તન પર
અંકુશ. ત્રણેની એકતા. ૫ ઇંદ્રિયદમન, ૪ કષાયવિજય, ૩ ગર્ધન અને ૫ પ્રાણાતિપાતાદિથી વિરતિ. એ
રીતે એના સત્તર પ્રકાર છે. ( ૭ ) “ સત્ય · સત્ય વચન બોલવું. બોલવાના નિયમોનું
પાલન કરવું. ( ૮ ) “શચ ” દેષ રહિત આહાર લે તે દ્રવ્યશચ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org