________________
સંવર્॰ભાવના.
૪૧
( ૫ ) મળ-મૂત્ર અને બીનજરૂરી ચીજોને નાખી દેતાં પહેલાં ભૂમિકા શુદ્ધ જોવી અને મળ-મૂત્રાદિ ઉપયોગપૂર્વ ક પરઠવવા તે પારિષ્ઠાપનિકા સમિતિ’
સમિતિમાં ક્રિયા કેમ કરવી તે વાતની મુખ્યતા છે એ ધ્યાનમાં રાખવુ.
૨. ગુપ્તિ. મન-વચન-કાયાની પ્રવૃત્તિએ આપણે જાણીએ
છીએ. તેમાં અપ્રશસ્તના નિરોધ કરવા અને પ્રશસ્તને આચરવી એ ગુપ્તિ કહેવાય છે. સમિતિમાં સભ્યક્રિયાને મુખ્ય સ્થાન છે; ગુપ્તિમાં અપ્રશસ્તના નિરોધને મુખ્ય સ્થાન છે. એના ત્રણ પ્રકાર છે
( ૧ ) અપધ્યાનનેા ત્યાગ કરવા, ધર્મ ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, અશુભ વિચારા પર વિજય મેળવવા અને શુભ સા કરવા એ ‘ મનેગુપ્તિ. ’
૨ ) વિના કારણુ ખેલવું નહિ, માન ધારણ કરવું અને ખેલવાની ખાસ જરૂર પડે ત્યારે ઉપયેગપૂર્વક જયણાથી મેલવું તે ‘વચનગુપ્તિ.’
( ૩ ) શારીરિક કાર્ય કરવામાં વિવેક રાખવા, મને તેટલે શરીરના સાચ કરવા અને કાયાને સ્થિર રાખવી એ કાયગુપ્તિ.’
ગુપ્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ અને પ્રકારમાં છે, સમિતિ પ્રશસ્ત પ્રવૃત્તિને અગે છે. મૈાન રાખે તે ભાષાગુપ્તિ. લાભને કારણે વિચારીને ખેાલે, જરૂર હાય તેટલુ જ મેલે, તેમાં ભાષાસમિતિ ને વચનગુપ્તિ મન્નેને સમાવેશ થાય છે. સંયમી સાધુને
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org