________________
શ્રી સંકળચંદજી ઉપાધ્યાયવિરચિત સાતમી આશ્રવ ભાવના.
(રાગ–મધુમાદ ) જગ શુભાશુભ જેણે કર્મતતિ મેળીએ.
શુભ અશુભાશ્રવ તે વખાણે; જળધરે જેમ નદીવર સરોવર ભરે,
તિમ ભરે જીવ બહુ કર્મ જાણે. જગ ૧ મમ કર જીવ તું અશુભ કર્માશ્રવા,
વાસવા પણ સકર્મા ન છૂટે; જેણે જગ દાનવર પુન્ય નાવ આદર્યા,
તે કૃપણુ નિર્ધાના પેટ ફૂટે. જગ ૨ મન વચન કાય વિષયા પાયા તથા,
અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકી મિથ્યામતિ વર ઉપાસક યતિ,
જગ શુભાશ્રવથકી ને વિષાદ, જગ ૩ રાચ મ જીવ તું કુટુંબ આડંબરે,
જળ વિના મેઘ જિમ ફેક ગાજે; ધર્મના કાજ વિણ મ કર આરંભ તું,
તેણે તુઝ કમની ભીડ ભાંજે. જગ ૪ તે અશુભ આશ્રવા રૂંધતાં જીવને,
સંવરે સંવરે કર્મ જાલં; નાવનાં છિક રૂંધ્યા યથા નીરને,
તેણે કરી છત સંવર વિશાલ. જગ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org