________________
આ વભાવ્યું.ના.
૩૯૭
એ ક્રોધમાં આવી જાય કે અભિમાનમાં આવી જાય કે શાક કે ભયમાં પડી જાય ત્યારે એના ફોટોગ્રાફ પાડ્યો હોય તા કેવા લાગે ? આ દશા પ્રગતિ ઇચ્છકની કદી ન હાય. સ ભાવના અને આદર્શને આજુએ મૂકનાર આ આશ્રવાને ખરાખર સમજવા જેવા છે પરંતુ સમજીને અટકવાનું નથી, સમજીને શુ કરવાનુ છે? તે આવતી ભાવનામાં વિચારશુ, પણ તે વિચારતાં પહેલાં આપણે કેવા વિભાવા સાથે કામ લેવાનુ છે તેના ખરાખર ખ્યાલ કરી લેવા.
પ્રત્યેક આશ્રવ મહાભયંકર છે. એને અવકાશ આપતાં એ સરાવરને ભરી નાખે છે. પચીશ ક્રિયાઓ પણ એટલી જ આકરી છે. એને એના ખરા આકારમાં મરામર ઓળખવાની ખાસ જરૂર છે, જેથી જેની સામે થવાનું હાય તેને યાગ્ય તૈયારી કરી શકાય. દુ:ખ અને દુર્ગતિ આપનાર, સંસારમાં રખડાવનાર, સમતા અને શાંતિનેા નાશ કરનાર, મહાસત્ત્વવત ચેતનને લગભગ નિવીર્ય કરનાર આ આશ્રવેા છે અને એને વશ પડનાર જ્ઞાની હાય તા જ્ઞાન ભૂલી જાય છે અને અજ્ઞાની હાય તેા તદ્ન છેલ્લે પગડે બેસી જાય છે, સમજી હૈાય તેા ગાંડા થઈ જાય છે અને હલકે હાય તા ભારે સલ થઇ જાય છે.
ચેતનજીને ચેતવણી આપે કે આ આશ્રવાને આળખા અને વિગતવાર સમજો. એના અંગ, પ્રત્યંગ, વિભાગ, પેટાવિભાગ દરેકને વિચારે, એને ખરાખર આળખશેા એટલે રસ્તા સૂઝશે.
ઇતિ આશ્રવ ભાવના. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org