________________
શ્રી શાંન્ત સુધારણ વ્યવહારૂ નજરે પુણ્ય ઠીક છે પણ તે માત્ર પાપની અપેક્ષાએ જ તેમ ગણી શકાય. વસ્તુતઃ શુભકર્મો પણ ભેગવ્યા વગર છૂટકારે થતો નથી અને કેટલીક વાર તેની ખાતર સંસારમાં અટકવું પડે છે. મેક્ષના અવ્યાબાધ સુખની નજરે એ પણ બંધન જ છે અને સમજુ તે તેને પણ એ જ નજરે જુએ છે. એ નિવૃત્તિ ( મોક્ષ ) ના સુખની આડે આવનાર છે અને ઉચ્ચ ભૂમિકાએથી જોતાં એવાં સુખ પણ સાવ વગરના છે.
વાત એક જ છે કે ગમે તેમ કરીને અત્ર વર્ણવ્યાં છે તે સર્વ ગરનાળાં બંધ કરવાની જરૂર છે અને તેમાં વગર સંકોચે આગળ વધવાની આવશ્યકતા છે. આશ્ર સારા અને ખરાબ બંને પ્રકારના કર્મો લઈ આવે છે. આત્મપ્રગતિ ઈચ્છનારે કેઈપણ પ્રકારના કર્મોની ઈચ્છા કરવા જેવું નથી.
૮ એટલા માટે આશ્રવરૂપ પાપને રોધ કરવા નિશ્ચય કર અને શાંતસુધારસનું વારંવાર પાન કરીને પ્રમોદ કર, મજા માણ. આશ્રવ તારે ન જોઈએ અને એ સર્વ ગરનાળાં પ્રયત્ન કરીને બંધ કરવાં જ જોઈએ અને તેમ કરીને વધારે થતો ભાર અટકાવવું જોઈએ. જે ગરનાળાં બંધ થશે તે આવક અટકી જશે. પછી તળાવમાં જેટલે કચરે છે તેટલાને જ સવાલ રહેશે. તેના માર્ગો છે તે તું અન્યત્ર સુરતમાં જ ઇશ. અત્યારે તે તું આશ્રને ઓળખી લે અને ઓળખીને એની આત્મા ઉપર જે ભયંકર અસર થાય છે તેને તું સમજી લે. બને તેટલું વખત એ આશ્રાને સમજવામાં કાઢ અને એને બરાબર ઓળખી. લે. શ્રી વિનયવિજય ઉપાધ્યાય પિતાના આત્માને વારંવાર સુધાપાન કરવા અને તેમાં આનંદ માનવા કહે છે તેવું જ તું
શાંત
ને
તે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org