________________
પ્રવેશક
૧૩
આનદદાયી કે વિષાદ્યકારી વચ્ચેના તફાવતનું ખરાખર ભાત. આવા પ્રકારના જ્ઞાન માટે ખૂબ ઉંડા ઉતરવાની જરૂર પડે છે. આ ઉંડા ઉતરવાના-વિવેક પ્રાપ્ત કરવાના કાર્યને આત્મા લેાકન ’ ( Self-examination ) કહેવામાં આવે છે. જ્યારે ઉંડા ઉતરીએ, પેાતાની જાત તરફ જોઇએ, પારકાની ચિકિત્સા કરવાની રીત છેડી દઈએ, ઉપરછલ્લા ખ્યાલને તિલાંજલી આપીએ ત્યારે આપણે ન જાણ્યા કે ન કલ્પ્યા હાય તેવાં પરિણામે તરફ દોરવાઇ જઇએ છીએ. પછી આપણને આપણી વસ્તુનું, આપણા સ્થાનનું, આપણી સ્થિતિનું, આપણી ટૂંકી સમજણુનું ભાન થાય છે; પણ એ સર્વ પરિસ્થિતિ નીપજાવવા માટે આપણે ખૂબ અંદર ઉતરવું ઘટે છે. એને પરિણામે કઈ દશા પ્રાપ્ત થાય છે તે વિચારવાનુ ક્ષેત્ર ધ્યાન વિભાગમાં આવે. આપણે અત્યારે તે વિવેક કરતાં શીખીએ, અવલેાકન કરતાં શીખીએ, ઉંડા ઉતરતાં શીખીએ અને તે દ્વારા જે વિચારે આવે અને જે નિયા થાય તેને સંગ્રહી રાખીએ. એ થશે એટલે આગળ વધવાના માર્ગ આપણને મળી આવશે, સુજી જશે અથવા તા આપણે શેાધી શકીએ એવી સ્થિતિમાં મૂકાઇ જશું,
આવા પ્રકારનું ભાવનાનુ ક્ષેત્ર છે. એનાં પરિણામે આત્મા કઇ સ્થિતિમાં મૂકાય છે તે આપણે આગળ જોશુ અને છેવટે તેના પણ વિચાર કરશુ અને સામાન્ય અવલેાકન કરી જશુ.
C
શાંતરસને રસ કહી શકાય કે નહિ એ મ ચર્ચ વા જેવુ' છે, પણ એની ચર્ચામાં સાહિત્યના એક અગત્યના વિષચની અને વ્યાખ્યાઓની વૈજ્ઞાનિક નજરે ચર્ચા કરવાની હાઈ સર્વાંને તેમાં રસ પડે કે નિહુ એ જરા ગુંચળુવાળી ખાખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org