________________
૧૪
શ્રી-શાંત-સુધારસ
છે અને ગ્રંથના પ્રવેશકમાં મીનજરૂરી છે. આ ગ્રંથની છેવટે પરિશિષ્ટમાં એ વિષય સાહિત્યની દૃષ્ટિએ ચર્ચ લે જોવામાં આવશે.
>
શ્રી ‘ શાંતસુધારસ ' ગ્રંથમાં બાર ભાવનાના અવલેાકનની દ્રષ્ટિએ અને આત્માને ઉદ્દેશીને વિસ્તાર કર્યો છે. એ ભાવનાઓ કઈ છે અને તેનુ ઉંડુ રહસ્ય શું છે તે પ્રત્યેક ભાવનામાં ક્તોએ ખતાવ્યુ છે. દરેક ભાવનાને છેડે વિસ્તારથી અવલેાકન અને વિચારણા કરવામાં આવશે. એ ભાવનાના વિષય અવલેાકન કરવાના છે અને તે પણ જેવું તેવું ઉપરચેાટીયુ અવલેાકન નહિં, પણ ખરેખરૂં અંદર ઉંડાણમાં ઉતરીને કરવાનુ છે. આ માર ભાવનાને વિવેક અને આત્માવલેાકન સાથે કેવા સબંધ છે અને એ બન્ને વસ્તુ આત્મપ્રગતિ કરવા ઈચ્છનાર માટે કેટલી જરૂરી છે તે આપણે કઇક જોયુ. બાકી પ્રત્યેક પ્રસંગે એ વાત પર ધ્યાન ખેંચવાની તક લેવામાં આવશે.
- આ સર્વ ખાખતમાં મુદ્દે એક જ છે કે વસ્તુને વસ્તુ તરીકે આળખી, સ્વપરનેા ખ્યાલ કરી સ્વને સ્વીકાર અને પરને ત્યાગ કરવે એ પ્રકારના આદર્શને ધ્યાનમાં રાખી, તેને જેમ અને તેમ જલ્દીથી પહોંચી વળવા પ્રયત્ન કરવા. અનેક ઉપદેશના, શાસ્ત્રગ્રંથાના અને શ્રવણ-વાચનને સાર એ છે કે સ્વપરનુ વિવેચન કરવું, પરિણતિની નિમળતા કરવી, વિષયકષાય ઉપર બને તેટલા કાબૂ મેળવવા અને સથા કાબૂ મેળવવાને આદર્શ રાખી તે સિદ્ધ કરવા પ્રયત્ન કરવા. આ ચાલુ બાબતને અંગે એક હકીકત કહી
આ વિષય પૂરા કરીએ. ભાવના એ પ્રકારની છે: શુભ અને અશુભ. શુભ ભાવનાની વાત આ ગ્રંથમાં આવવાની છે ત્યારે પ્રસ્તુત હકીકત કહેવાશે. અશુભ ભાવનાઓને પણ આળખવાની જરૂર છે. તેના પાંચ પ્રકાર છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org