________________
૩૯૦
શ્રી.શાંત સુવધા સ
ત્યારે આંખ આડા કાન કરી નાખીએ છીએ એ વાત આ વિશુદ્ધ વિચારણામાં ન ઘટે. અહીં તા ચાખ્ખા હિસાખ છે. જોઈએ તા ગરનાળાં ખુલ્લાં મૂકા અને હાથી વગેરેની પેઠે પરવશતા કે મરણ જેવાં દુ:ખેા સહન કરવા તૈયાર થાએ અથવા એના પર નિયંત્રણ મૂકે. મને વાત એક સાથે અશક્ય છે.
આ નેટ અહીં પૂરી કરી નવા લેાક પર લખવા જતા હતા ત્યાં ચિદાનંદજીનું ૪૧ મુ પદ વાંચ્યું. ખૂબ રસથી એને મારી કાટડીમાં બેઠા બેઠા ગાયું. મહુ આન ંદ થયેા. પદ સુપ્રસિદ્ધ છે. વિષયવાસના ત્યાગેા ચેતન, સાચે મારગ લાગા રે. એ ટેકમ તપ જય સજમ દાનાદિક સહુ, ગિણતી એક ન આવે રે; ઇંદ્રિય સુખમે જ્યાં લો એ મન, વક્રર તુ'ગ જિમ ધાવે રે.વિ૦૧ એક એકકે કારણ ચેતન, અહુત બહુત દુ:ખ પાવે રે; દેખા પ્રકટપણે જગદીશ્વર, ઈવિધ ભાવ લખાવે રે. વિર ૪મન્મથ વશ પમાતંગ જગતમે, પરવશતા દુઃખ પાવે રે; રસના વશ હેય ક્રૂઝખ સુખ, જાળ પડયા પિછતાવે રે. વિ૩ બ્રાણ સુવાસ કાજ સુન ભમરા, સપુટમાંહે બંધાવે રે; તે સરોજસ‘પુટ સંયુત છુન, કટીકે સુખ જાવે રે. વિશ્વ રૂપ મનેાહર દેખ પતંગા, પડતા દીપમાં જાઈ રે રૃખા યાકુ ૧૦ દુ:ખકારનમે, નયન ભયે હૈ સહાઇ રે, વિષ શ્રેત્રયિ આસક્ત ૧૨(મરગલાં, ૧૩છિનમે શીશ કઢાવે રે; એક એક૧૪ આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે. વિ૬
૧ જ્યાંસુધી. ૨ અવળી ચાલનો ઘેાડેા. ૩ સમજાવે. ૪ સ્પર્શે - ન્દ્રિય. ૫ હાથી, ૬ માછલું. ૭ નાક. ૮ ભીડાયલું કમળ. ૯ હાથીના. ૧૦ એને. ૧૧ મદદગાર. ૧૨ હરણુ. ૧૩ ક્ષણમાં. ૧૪ ઇંદ્રિય-અધ્યાહાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.Đrg