________________
આ વભાવે તા.
૩૮૫
'
મલીન કર્મા હૃઢપણે અંધાય છે કે એને વિચાર કરતાં પણ ત્રાસ થાય. કર્મ સબંધ અજ્ઞાન–મિથ્યાત્વ દશામાં સર્વથી વધારે થાય છે. ક બંધન હેતુમાં ‘ મિથ્યાત્વ ’· ને તેટલા જ માટે અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. મિથ્યાત્વ માં તે બુદ્ધિને ચાલવા જ દેતું નથી અથવા તેને વિપર્યાસ કરી નાખે છે.
જ્યાં પડળ જ ઉલટાં થઈ જાય ત્યાં પછી સાચું દર્શન જ ન થાય અને મેાક્ષ ચેાગ્ય સાચા વનને ત્યાં સ્થાન જ રહેતુ નથી. કર્મબંધને આ મહાન હેતુ મિથ્યાત્વ એના સર્વ પ્રકારામાં ખાસ સમજવા ચેાગ્ય છે.
ક્રિયામાં અજ્ઞાન હૈાય છે ત્યારે તે તદ્દન નકામી અને પાછા પાડનારી ક્રિયાઓ થાય છે. એવી ક્રિયાઓને વિષક્રિયા અને ગરક્રિયા કહે છે. વિષ તુરત મારે છે, ગરલ ધીમુ ઝેર છે. એ ઉપરાંત કુગુરૂ ખાટે રસ્તે ચઢાવી દે તે પણ દુષ્ટ ક્રિયા થાય છે. જ્યારે નિષ્કામ વૃત્તિએ આંતર-ભાવથી આત્મસાક્ષાત્કાર કરવા સારૂ પ્રેમભાવપૂર્વક ‘ અમૃતક્રિયા ’ વામાં આવે ત્યારે જ આશ્રવા આવતાં અટકે છે. મયણાસુંદરી સાસુને સાંજે વાત કરે છે ત્યારે પણ એને પૂજામાં થયેલા આનંદ ઉભરાય છે. એવી આંતરભાવની ક્રિયા કરવા તરફ આદર રાખવે! ચેાગ્ય છે. અહીં તા . અજ્ઞાન-મિથ્યાત્વચાગે કુમતિની પ્રેરણાથી ગમે તેવી ક્રિયા કરવાથી શિવપુરના રસ્તા છેાડી ઉંધે રસ્તે જવાય છે અને ગરનાળાં ઉઘાડાં રહે છે તેટલી વાત પર ધ્યાન ખેંચી ભાવના રજુ કરી છે.
૩. સમજણુ-જ્ઞાનનુ ફળ ત્યાગ છે. નાળલ્સ નું વિÈ અને તે ત્યાગ પણ નિશ્ર્ચયપૂર્વકના હોવા જોઈએ. કરેલ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org