________________
પ્રવેશક
૧૧
પ્રમાણુથી-દલીલથી સિદ્ધ કરી શકાય તેવી છે, પણ અત્ર તેની હયાતી સ્વીકારીને ચાલવાનું છે. આપણા અત્યારના વિષય તે આપણે કાણ છીએ? ક્યાં છીએ ? શા માટે છીએ ? આપણું મૂળ સ્વરૂપ કેટલું વિકૃત થઇ ગયું છે? એ સર્વાંના વિચાર કરવાના છે અને એ વિચાર ખરાખર થાય તે પછી આપણે આગળ વધવાના માર્ગો અને સાધના તેા ખરાખર શેાધી શકીએ તેમ છીએ; તેથી આપણી પ્રાથમિક ફ્રજ, આપણા સઅધે! અને આપણાં પેાતાનાં નાટકા અને આસપાસનાં નાટકાને ઓળખવાની છે અને એ કાર્યાં ભાવના’ કરે છે.
6
'
"
ભાવનાનુ ક્ષેત્ર ' આપણા સર્વ સંબધાનુ પૃથક્કરણ કરવાનુ છે અને તે રીતે એ ભૂમિકાની શુદ્ધિ કરે છે. શુદ્ધ કરેલી ભૂમિકા ઉપર પછી સુંદર ચિત્રામણ થાય છે અને તેના ઉપર જેવી છાપ પાડવી હાય તેવી પડી શકે છે. ભૂમિકાની શુદ્ધિ માટે ભાવના અદ્ભુત સાધન છે. ઘણાખરા તા કાંઈ વિચાર જ કરતા નથી, થાડા વિચાર કરે છે તે મર્યાદિત ક્ષેત્રમાં વિચાર કરી અટકી પડે છે એટલે આપણે અહીં કયાંથી આવ્યા ? શા માટે આવ્યા ? આપણા જીવનના ઉદ્દેશ
,
,
શા
આ સર્વ ધમાલ અને દોડાદોડીનુ પવસાન ક્યાં ? એના કર્દિ સ્પષ્ટ વિચાર જ થતા નથી અને વિચારણા વગર તેા પછી જેવા પવન આવે તેમ આપણે ઘસડાઈએ છીએ. નહિ તે આપણે સારાં કપડાંમાં રાચી જઇએ ? પાક-પુરી કે રસરોટલી મળે ત્યાં ખૂબ રસ લઈ સખડકા લેવા મડી જઇએ ? સભામાં એ માણસા ઉભા થઈ માન આપે ત્યાં લેવાઇ જઇએ ? છાપામાં નામ વાંચીએ એટલે રાજી–રાજી થઇ જઈએ ? આપણુ વન જાણે આપણને કાંઈ ભૂત વળગ્યુ હાય તેના જેવું લાગતું નથી ? પણ એવા વિચાર જ ભાગ્યે આવતા હોય ત્યાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org