________________
=
=
આશ્રવ ભાવના
પૂર્વપરિચય –
અહીં જરા કમ ફેરવીને પ્રાથમિક વિવેચન કરવું આવશ્યક જણાય છે. પ્રથમની છ ભાવનામાં આપણે જીવ અને અજીવને પિતાનો અને પરસ્પરને સંબંધ વિચાર્યું. તેને અંગે અનિ. ત્યતા અને અશુચિ ભાવનામાં લગભગ અજીવન જીવના સંબંધી તરીકે વિચાર કર્યો. સંસારમાં જીવ અજીવનાં વિવર્સો જોયાં, જ્યારે અશરણ, એકત્વ અને અન્યત્વમાં ચેતનાના આવિર્ભાવ વિચાય અને એના પૃથક્ પૃથક્ ચિત્રો જુદાં જુદાં દષ્ટિબિંદુથી તપાસ્યા. - હવે પછીની ત્રણ ભાવનામાં આપણે કર્મના પ્રદેશમાં જઈએ છીએ. એ ભાવના ભાવતાં પહેલાં આપણે પ્રત્યેકનું સ્વરૂપ યથાસ્થાને વિચારીએ. હેતુઓને પ્રાપ્ત કરીને જીવથી જે કરાય તે ક” ” વિર ના દે રેવંતો મg કર્મબંધનના હેતુઓને પ્રાપ્ત કરીને જીવ કર્મ બાંધે છે. એ પરિણામ છે, એના કારણુ “હેતુ” છે. એ હેતુ જ્યાં હોય ત્યાં આત્મા તેટલાં પૂરતાં કર્મો એકઠા કરે છે. એ કર્મ પરમાણુઓના સ્કંધરૂપ છે, તે આત્મા સાથે ચૂંટી જાય છે. એ ઍટે તે વખતે એની ચાર બાબતે મુકરર થાય છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ: પ્રકૃતિ” એટલે એને સ્વભાવ, એનું કાર્ય શું વિગેરે. “સ્થિતિ ” એટલે એ કેટલા વખત માટે છે. “રસ” એટલે એનામાં ગાઢતા કેટલી છે અને “પ્રદેશ”એટલે એ કર્મ કેટલી કર્મવર્ગણાનું– કર્મના પ્રદેશનું બનેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org