________________
અશુચિ ભાવના.
૩૫૧
દેવીએ સમજાવ્યું કે-‘હું જે ખાતી હતી તેના માત્ર એક કાળીઆ દરરાજ આમાં નાખતી હતી. તેની આવી ગંધ છે અને આ શરીરમાં એ વસ્તુઓ જ ભરેલી છે. એના ઉપર તે માહ ઘટે ? આ તે એક કવળનુ પરિણામ છે અને હું તેા ઘણા કવળા ખાઉ છું-વિગેરે.’ પછી પૂર્વભવની મિત્રતા યાદ કરી રાજાએ ચેત્યા. લડાઈ ખંધ થઇ. અધ્યાત્મજ્ઞાન પ્રસર્યું. વિચારણા થઈ. રાજાએ રાજ્ય છેાડી મલ્લિકુવરી પાસે દીક્ષિત થયા. સંસાર છેાડી કૃતકૃત્ય થયા અને શરીરના પૂરતા લાભ લીધેા.
આ શરીર કેવા અપવિત્ર પદાર્થોથી ભરપૂર છે તે સબંધી લેખકશ્રીએ ખૂબ લખ્યું છે. એના પર વિશેષ વિવેચનની અપેક્ષા નથી. એના સવતાં દ્વારા અને એનાં વર્ણન વાંચીને પણ જો પ્રાણીની આંખા ન ઉઘડે તે તે પછી નશીબની વાત છે.
આવા
એક-બે મામત પર ખાસ ધ્યાન આપીએ. આ શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલ છે એ વાત તેા થઇ. એની ઉત્પત્તિ વિચારતાં જ ખેદ થાય તેવુ છે. ગર્ભવાસમાં નવ માસ સુધી ચારે તરફ રહેલા મળની વચ્ચે ઊંધે માથે લટવુ પડે છે એવુ નિકૃષ્ટ જેનું ઉત્પત્તિસ્થાન હેાય ત્યાં સુધીની આશા રાખવી એ તે વેળુમાંથી તેલની અપેક્ષા રાખવા ખરાખર છે. શરીરની પુષ્ટિ કરવી એ સુજ્ઞને શેાલે તેવી વાત નથી, પણ એ ઉપરાંત એક ઘણી ધ્યાન આપવા જેવી વાત છે. એ શરીરમાં લાખા વ્યાધિઓ ભરેલા છે. ચામડીના વ્યાધિઓ, પેટના વ્યાધિ, ગર્ભાશયના વ્યાધિ, આંતરડાના વ્યાધિ, છાતીના વ્યાધિઓ, હૃદયના વ્યાધિઓ, નાકના, ગળાના, મ્હાંના, આંખના, કાનના, માથાના વિગેરે વ્યાધિઓના પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org