________________
૩૫૦
શ્રીશાંત સુધારસ
સાચી આવડત હાય તા દીર્ઘ લાભ પ્રાપ્ત કરી શકાય છે. આ શાંતવાહિતા ’માં એ અમૃતનું પાન કરવાનુ છે. પ્રથમ કડવા ઘુંટડા પાઇને વિવેકી મહાશયે કેવી યુક્તિથી શાંતસુધાનું પાન છેવટની ઢાઢ ગાથામાં કરાવ્યું છે તે ખાસ વિચારણીય છે. સુજ્ઞ એ અમૃતપાન જરૂર કરે.
L
×
મિલેકુંવરીનુ રૂપ અદ્ભુત હતુ. એનાં રૂપ-લાવણ્યની વાતથી આકર્ષાઇ સાકેતપુર (કૈાશલદેશ )ના પ્રતિક્ષુદ્ધ રાજાએ, ચંપાનગરી ( અંગ ) ના ચંદ્રગ્ઝાય રાજાએ, સાવશ્રી નગરી ( કુણાલદેશ ) ના રૂપી રાજાએ, વાણુારસીનગરી ( કાશીદેશ ) ના શખ રાજાએ, હસ્તિનાપુર ( કુરૂદેશ ) ના અદ્દિનશત્રુ રાજાએ અને કપિલપુર ( પાંચાલદેશ ) ના જિતશત્રુ રાજાએ એ કુંવરી સાથે લગ્ન કરવા માગણી મેાકલી. વિદેહાધિપતિ કુંભરાજાએ પેાતાની રાજધાની મિથિલામાં એ માગણીના અસ્વીકાર કર્યાં. છએ રાજાએ લડવા આવ્યા. લડાઈ ચાલવાની હતી ત્યારે અમેાઘ વી શાળી મલ્લિકુવરીએ આધ્યાત્મિક માર્ગે લડાઈ જીતવા નક્કી કર્યું. એણે અશેાકવાડીમાં પેાતાના શરીરપ્રમાણુ સુવણ ની પુતળી અનાવી. તેના મધ્ય ભાગમાં પેાલાણુ રાખ્યું. જમ્યા પછી એક કાળીએ અનાજ તેમાં દરાજ નાખવા લાગી. એ વાડીમાં પ્રવેશ કરવાના છ રસ્તા કરાવ્યા. છએ રાજાને મેલાવ્યા. જુદા જુદા બેસાડવા. દરેકને મલ્લિકુવરીને મેળવવાની આશા હતી. વચ્ચે પ્રતિકૃતિ જેવી પુતળી જોઇને રાજાએ છક થઈ ગયા. છએ રાજા છ સ્થાને બેઠા હતા. મહ્નિકુવરીએ જાતે આવી પુતળીનું દ્વાર ( ઉપરનું ઢાંકણુ ) ઉઘાડ્યું. ગંધથી મહેલ ભરાઈ ચર્ચા:” રાજાએ તેા નાક પર રૂમાલ ધરવા મંડી ગયા. પછી ચાગિની
Jain Education International
X
For Private & Personal Use Only
X
www.jainelibrary.org