________________
અશુચિ-ભાવના.
૩૪૭
આલિંગન દેવાનું સાધન માને છે, કેાઇ એને પુષ્ટ કરવામાં જીવન ધન્ય માને છે–આ સર્વ નકામુ છે. જે પુગળના ઢગલા હાય, જે મળથી ભરેલ હાય અને સારાં ખારાક કે કપડાંને તુચ્છ અનાવનાર હાય, જે અંતે છેાડી દેવાનુ હાય તેને માટે આવાં લાડપાડ શેાલે નહિ.
પણ તેનાથી એક કામ થાય તેમ છે. આ સર્વ ઉપાધિ છેડી હુંમેશને માટે કલ્યાણ કરવુ હેાય તે તેની તૈયારી કરવાસ્તુ સામર્થ્ય ત્યાં છે અને તે મહાઉત્તાર કાર્ય છે, પરમ શ્રેષ્ઠ કાર્ય છે અને તે જો થાય તે તારા આ ચેારાશી લાખના ફેરા અને આ તારી રખડપટ્ટી દૂર થઇ શકે તેવું છે.
ત્યારે આ તા અહુ મજાની વાત થઇ. એને થાડુ થાડુ ભાતુ પાતુ આપી તેની દ્વારા જો શિવસાધન થઈ શકતુ હાય તા તે કામ પાર પાડવા પ્રયત્ન કરવા જેવા છે. હુમેશની આ લમણાઝીક મટી જાય, નિરંતરનું સુખ થઇ જાય. એવા રસ્તા જો એનાથી થાય તા તે કરવાજોગ છે. ત્યારે આવા શરીરમાં અનેક અવગુણુ છે પણ શિવસાધનનું સામ પણ તેનામાં છે એ વાત વિચારી, તેની ચિંતવના કર અને તારા સાચા ઉદ્ધારના માળે લાગી જા.
૮. શરીર કેવું છે? શેનું મનેલું છે? તેમાં શું ભર્યુ છે ? અને તેના કયાં સુધી વિશ્વાસ કરી શકાય તે તે તે જાણ્યું? પણ હવે કાંઇ એવી હુશિયારી કરી બતાવ કે જેથી આવા શરીરને પણ તુ પૂરતો લાભ લઈ શકે અને એ ઇચ્છનીય, પુણ્યશાળી અને અભીષ્ટ અને. અત્યારે જે શરીરનું વર્ણન કર્યું. તેવુ શરીર તેા કાઇ મેળવવા ઇચ્છે નહિ. આ તેા ઉઘાડી વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org