________________
૩૩૬
શ્રી શાંતસુધારસ
રના દોષોને શેાધનાર છે. આકી શાચવાદ જેવા ભૂલાવા ખવરાવનારા ઉન્માદુંમાં પડી નકામા હેરાન થવાનુ છેાડી દે. અંતે એ ધર્મ તને ટેકો આપશે. એનુ સ્વરૂપ દશમી ભાવનામાં વિચારવાનુ છે તેથી અત્ર ધમ પરત્વે નામનિ શથી જ સતાષ ધરીએ. એ અજબ વિભૂતિ છે.
****
-
અશુચિભાવના.
અષ્ટકપરિચય
૧. બહુ સક્ષેપમાં ગેયની ભાવના કરી જઇએ. એ અષ્ટક બહુ સુંદર ભાવથી ભરેલું છે. આ શરીરને અતિ મલિન તરીકે ચિતવ. એને મલીન ગણવાનાં કારણેા છે તેમાંનાં કેટલાંક નીચે પ્રમાણે છે.
(૧) એ મળમાંથી ઉત્પન્ન થાય છે.
(૨) એ ચારે તરફ રહેલા મળમાં ઉછરે છે.
(૩) એનામાં મળમૂત્ર ભરેલાં છે.
(૪) એના સર્વ ભાગા અતિ દુગછા ઉત્પન્ન કરાવનાર છે. ( ૫ ) એ પવિત્ર પદાર્થને અપવિત્ર કરનાર છે.
( ૬ ) એના સસ માત્રથી સુંદર પદાર્થો ફેકવા યાગ્ય થાય છે. (૭) એની કાઇ પણ પ્રકારે શુદ્ધિ થવી શક્ય નથી. (૮) એમાંથી અનેક સ્થાનકેથી અપવિત્ર પદાર્થો વહ્યા કરે છે. (૯) એના ઉપરની ચામડી ઉતારી હાય તા અંદરના ભાગ બિભત્સ દેખાય છે.
વિગેરે કારણા જેતુ વિવેચન આ ભાવનામાં થયું છે અને થશે તે ખ્યાલમાં રાખી, એને મલિન-અતિ મલિન તરીકે વિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org